parts

Jennifer Lopez Says Quarantine Helped Her Kids Realize They Weren’t Okay with ‘Parts’ of ‘Our Lives’

folks.com | “It was only a actual eye-opener and a reassessment, to essentially check out what was working and what wasn’t working,” the singer mentioned. By Nicholas Rice. November 18, 2020 09:47 AM. Commercial. FB Tweet Extra. Pinterest E mail Ship Textual content Message Print.

Source

શ્રદ્ધા કપૂર હવે ઈચ્છાધારી નાગિન બનશે. ફિલ્મ ત્રણ ભાગમાં રિલીઝ થશે

www.divyabhaskar.co.in |

બોલિવૂડમાં ઈચ્છાધારી નાગિનનો કોન્સેપ્ટ ઘણો જ જૂનો અને લોકપ્રિય રહ્યો છે. 80ના દાયકામાં શ્રીદેવી તથા રીના રોયે નાગિન બનીને ચાહકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું. હવે વર્ષો બાદ શ્રદ્ધા કપૂર નાગિન બનવાની છે. તેણે નવી ફિલ્મ સાઈન કરી લીધી છે.

ત્રણ ભાગમાં ફિલ્મ બનશે
શ્રદ્ધા કપૂરની નવી ફિલ્મનું નામ 'નાગિન' રાખવામાં આવ્યું છે. આ ફિલ્મને વિશાલ ફુરિયા ડિરેક્ટ કરશે અને નિખિલ દ્વિવેદી પ્રોડ્યૂસર છે. ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે ટ્વીટ કરીને કહ્યું હતું, 'હવે આ નક્કી થઈ ચૂક્યું છે કે શ્રદ્ધા કપૂર ઈચ્છાધારી નાગિન બનશે. ફિલ્મનું નામ 'નાગિન' છે. આ ફિલ્મ ત્રણ ભાગમાં બનશે. ફિલ્મને વિશાલ ફુરિયા ડિરેક્ટ કરશે અને પ્રોડ્યૂસર નિખિલ દ્વિવેદી છે. આ પહેલા રીના રોય તથા શ્રીદેવીએ ઈચ્છાધારી નાગિનનો રોલ પ્લે કર્યો હતો.'

નવા પ્રોજેક્ટ અંગે શ્રદ્ધા કપૂર ઉત્સાહી
શ્રદ્ધા કપૂર આ પહેલા ફિલ્મ 'સ્ત્રી'માં ભૂતના રોલમાં જોવા મળી હતી. શ્રદ્ધાએ કહ્યું હતું કે તે હંમેશાંથી શ્રીદેવીની મોટી ચાહક રહી છે. તેને આનંદ છે કે તે જે ફિલ્મ જોઈને મોટી થઈ હતી, તે જ રોલ કરવાની છે. તેને શ્રીદેવીની 'નાગિન' ઘણી જ પસંદ આવી હતી અને તે હંમેશાંથી આવો રોલ પ્લે કરવા માગતી હતી.'

ઉલ્લેખનીય છે કે એકતા કપૂર પણ નાગિન કોન્સેપ્ટ પર ફિલ્મ બનાવવાનું વિચારતી હતી અને તે ફિલ્મમાં કેટરીના કૈફને લેવા માગતી હતી. જોકે, કેટલાંક કારણોસર આ ફિલ્મની કોઈ શરૂઆત થઈ નહીં.

શ્રદ્ધા કપૂર આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 'બાગી 3'માં ટાઈગર શ્રોફ સાથે જોવા મળી હતી. 'નાગિન'ના મેકર્સ ફિલ્મના ત્રણેય ભાગમાં સ્પેશિયલ ઈફેક્ટ્સ તથા VFXથી ફિલ્મને ગ્રાન્ડ લેવલ પર લઈ જશે. ઉલ્લેખનીય છે કે વિશાલ ફુરિયાએ 2017માં મરાઠી હોરર ફિલ્મ 'લપાછપી' ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મની હિંદી રીમેક 'છોરી' બની રહી છે.

નોંધનીય છે કે એકતા કપૂરે ટીવી પર 'નાગિન' નામનો શો કર્યો છે. હાલમાં 'નાગિન'ની પાંચમી સિઝન ચાલી રહી છે. આ શો દર્શકોમાં ઘણો જ લોકપ્રિય છે અને TRP ચાર્ટમાં તે ટોચ પર હોય છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Shraddha Kapoor will now become a ichhadhaari nagin The film will be released in three parts

Source

Germany's Scholz expects quick recovery in most parts of economy

in.reuters.com | BERLIN (Reuters) – German Finance Minister Olaf Scholz stated on Tuesday he anticipated Europe's largest financial system to get better rapidly from the …

Read More

error:
Scroll to Top