kapil sharma

Nora Fatehi raps in Hindi on The Kapil Sharma Show, gives a shout-out to Navjot Singh Sidhu …

www.hindustantimes.com | In another Instagram post, Nora welcomed Malaika back and said she was 'grateful for the opportunity' to be a part of India's Best Dancer. “Shoutout to …

Read More

www.livehindustan.com | The Kapil Sharma Show: नोरा फतेही ने कपिल शर्मा से कहा- आप शादीशुदा हैं, कॉमेडियन ने दिया यह मजेदार जवाब

द कपिल शर्मा शो के अपकमिंग एपिसोड में नोरा फतेही और सिंगर गुरु रंधावा बतौर गेस्ट नजर आने वाले हैं। दोनों सितारे अपने नए सॉन्ग नाच मेरी रानी के प्रमोशन करते दिखाई देंगे। सोनी टीवी के ट्विटर अकाउंट पर इस एपिसोड का एक प्रोमो वीडियो शेयर किया है जो काफी मजेदार है। वीडियो में कपिल, नोरा से फ्लर्ट करते नजर आ रहे हैं। इस वीडियो में कपिल शर्मा रूप तेरा मस्ताना गाना गाते नजर आते हैं जिस पर नोरा फतेही और गुरु रंधावा डांस …

Source

www.abplive.com | कपिल शर्मा ने शो पर किया नोरा फतेही संग फ्लर्ट, तो एक्ट्रेस बोलीं- आप तो शादीशुदा हो

कपिल शर्मा अपने शो पर अक्सर ही अभिनेत्रियों के साथ मस्ती मज़ाक करते नज़र आते हैं. कुछ ऐसा ही उन्होंने शो पर अपने गाने को प्रमोट करने आईं नोरा फतेही के साथ भी किया. The Kapil sharma show season 2: nora fatehi and guru randhawa at kapil sharma show (तस्वीर: द कपिल शर्मा शो 2 यूट्यूब ग्रैब). नई दिल्ली: इस हफ्ते ‘द कपिल शर्मा शो सीज़न 2’ में सिंगर गुरु रंधावा और डांसर और अभिनेत्री नोरा फतेही मेहमान के तौर पर नज़र आएंगे. इस शो की कुछ झलकियां सामने आईं हैं, …

Source

khabar.ndtv.com | कपिल के शो में रितेश ने खोला राज, बोले- लोगों ने ‘जेनेलिया का पति’ कहा तो Ego हर्ट हो गया, फिर मैंने…

कपिल शर्मा (Kapil Sharma) का एक प्रोमो वीडियो भी खूब वायरल हो रहा है, जिसमें रितेश (Riteish Deshmukh) बताते नजर आ रहे हैं बेंगलोर में मुझे लोगों ने जेनेलिया का पति कहकर पुकारा तो मेरा ईगो हर्ट हो गया था. Written by आशना मलिक, Updated: 21 अक्टूबर, 2020 8:48 AM. कपिल के शो में रितेश ने खोला राज, बोले- लोगों ने ‘जेनेलिया का. कपिल शर्मा (Kapil Sharma) के शो में रितेश देशमुख (Riteish Deshmukh) ने खोला राज. नई दिल्‍ली: कॉमेडी किंग कपिल शर्मा (Kapil Sharma) का शो हर हफ्ते खूब …

Source

www.amarujala.com | जेनेलिया के साथ शादी को लेकर कपिल शर्मा ने रितेश देशमुख से पूछा ऐसा सवाल, अभिनेता ने दिया मजेदार जवाब

द कपिल शर्मा शो छोटे पर्दे के चर्चित और हिट शोज में से एक है। इस शो में बॉलीवुड के कई सितारे मेहमान के तौर नजर आते रहते हैं। साथ ही शो में पहुंचकर अपनी जिंदगी के बारे में भी खुलासे करते रहते हैं। जल्द ही कपिल शर्मा के शो में बॉलीवुड के चर्चित कपल रितेश देशमुख और जेनेलिया डिसूजा देखमुख नजर आएंगे। यहां पहुंचकर यह दो अपनी जिंदगी के कई खुलासे भी करेंगे। अगली स्लाइड देखें …

Source

www.livehindustan.com | कपिल शर्मा बोले- पत्नी गिन्नी की पहनी है मैक्सी, सुनकर शॉक्ड हुए हुमा कुरैशी और साकिब सलीम

कपिल शर्मा शो में हाल ही में हुमा कुरैशी और उनके भाई साकिब सलीम पहुंचे। इस दौरान दोनों ने कपिल के साथ खूब मस्ती की। हुमा और साकिब ने एक-दूसरे की पोल खोली और साथ ही एक-दूसरे का मजाक भी बनाया। शो में कपिल, साकिब से पूछते हैं कि क्या बचपन में उन्होंने हुमा की फ्रॉक पहनी है? तो साकिब कहते हैं, बचपन में मुझे काफी समय तक हुमा के कपड़े पहनाए जाते थे। यहां तक की शादियों में भी हुमा की फ्रॉक पहनाकर ले जाते थे। इसके बाद कपिल …

Source

'शिवाय'मध्ये अजय देवगणने दिला होता किसिंग सीन, त्यावर काजोलने दिली होती अशी रिअ‍ॅक्शन

www.lokmat.com |

‘शिवाय’ चित्रपटात अजय देवगणने किसिंग आणि बोल्ड सीन दिले होते. त्यामुळे अनेकांच्या भुवया उंचावल्या होत्या.

Source

ગજેન્દ્ર ચૌહાણ-મુકેશ ખન્ના વચ્ચેના શાબ્દિક જંગમાં હવે નીતિશ ભારદ્વાજે ઝંપલાવ્યું, કહ્યું- ગજેન્દ્રે યુધિષ્ઠિરની જેમ આત્મસંયમ જાળવવાની જરૂર હતી

www.divyabhaskar.co.in |

બી આર ચોપરાના શો 'મહાભારત'માં ભીષ્મ પિતામહનો રોલ પ્લે કરનાર મુકેશ ખન્ના તથા યુધિષ્ઠિર બનનાર ગજેન્દ્ર ચૌહાણ વચ્ચે શાબ્દિક પ્રહારો થયા હતા. હવે શ્રીકૃષ્ણનો રોલ પ્લે કરનાર નીતિશ ભારદ્વાજે આ અંગે પ્રતિક્રિયા આપી હતી. નીતિશે કહ્યું હતું કે ગજેન્દ્ર ચૌહાણે મુકેશ ખન્ના અંગે આવી વાત કરવી જોઈએ નહીં. ઉલ્લેખનીય છે કે ગજેન્દ્ર ચૌહાણે મુકેશ ખન્નાને ફ્લોપ એક્ટર કહ્યો હતો.

શું કહ્યું નીતિશે?
બોમ્બે ટાઈમ્સ સાથેની વાતચીતમાં નીતિશે કહ્યું હતું કે કોઈના કરિયર કે પર્ફોમન્સ અંગે કમેન્ટ કરવી સારી વાત નથી. ગજેન્દ્રનું ફિલ્મમાં પર્ફોમન્સ, પોલિટિક્સ તથા FTII (ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા)નો ચેરમેન બન્યો તે બધાએ જોયું છે. મુકેશ ખન્નાના જ્ઞાન તથા તેના પર્ફોર્મન્સ પર કમેન્ટ કરીને ગજેન્દ્ર માત્ર ને માત્ર પોતાની નિરાશાને બહાર લાવી રહ્યો છે.

શોના કલાકારો સમંત નથી
નીતિશે આગળ કહ્યું હતું કે ગજેન્દ્રે મુકેશ ખન્ના પર જે પણ કમેન્ટ્સ કરી તેનાથી 'મહાભારત'ના લીડ એક્ટર્સ નારાજ છે. શોની ટોપ કાસ્ટ આ વાતથી ઘણી જ દુઃખી છે. તે માને છે કે દરેક વ્યક્તિના પોત-પોતાના વિચારો હોય છે. જો મુકેશ ખન્નાના 'ધ કપિલ શર્મા શો' અંગે કોઈ વિચાર હોય તો તે તેના છે. કોઈને પણ તેના વિચારો પર પ્રતિક્રિયા આપવાની જરૂર નથી. આ હક માત્ર ને માત્ર કપિલ અને તેની ટીમનો છે. ગજેન્દ્રે શા માટે કપિલનો પક્ષ લઈને ઝઘડી પડ્યો?

શું હતો મામલો?
'ધ કપિલ શર્મા શો'માં નીતિશ ભારદ્વાજ (શ્રીકૃષ્ણ), ગજેન્દ્ર ચૌહાણ (યુધિષ્ઠિર), ફિરોઝ ખાન (અર્જુન), પુનીત ઈસ્સર (દુર્યોધન) તથા ગુફી પેન્ટલ (શકુની) આવ્યા હતા. આના પર મુકેશ ખન્નાએ ગુસ્સો પ્રગટ કર્યો હતો. મુકેશ ખન્નાએ છ ટ્વીટ કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પછી ટ્વીટ ડિલિટ કરી નાખી હતી
મુકેશ ખન્નાની ટ્વીટ

ગજેન્દ્રે શું પ્રતિક્રિયા આપી હતી?
મુકેશની આ ટ્વીટ બાદ ગજેન્દ્ર ચૌહાણે પ્રતિક્રિયા આપી હતી. હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં ગજેન્દ્રે કહ્યું હતું, 'તે (મુકેશ) લોકપ્રિય લોકો પર કમેન્ટ કરીને લાઈમલાઈટમાં આવવા માગે છે. પહેલે તેણે એકતા કપૂર તથા તેના 'મહાભારત'ની ટીકા કરી હતી. હું કહીશ કે બધાને 'મહાભારત' પોતાની રીતે બનાવવાની છૂટ છે. 'મહાભારત' તેના નામ પર રજિસ્ટર નથી.'

'ત્યારબાદ તેણે સોનાક્ષી સિંહા પર પ્રહારો કર્યા હતા અને હવે તેણે કપિલ શર્મા પર આંગળી ચિંધી છે. મારા હિસાબે તો તે ચર્ચિત લોકો પર અટેક કરીને લાઈમલાઈટમાં આવવા માગે છે. એવું લાગે છે કે 'મહાભારત'ની અથોરિટી તેની પાસે જ છે, જાણ કે તેને આમાં PhD કરી રાખી હોય. તેણે આ શોમાં માત્ર એક રોલ કર્યો હતો. તે આ શો પહેલા ફ્લોપ એક્ટર હતો અને તેની ફિલ્મ ફ્લોપ જતી હતી અને તેથી જ તે ટીવી પર પરત ફર્યો હતો.' વધુમાં ગજેન્દ્રે કહ્યું હતું, 'મુકેશ ખન્નાએ એમ કહ્યું કે તે એટલા માટે શોમાં ના આવ્યો કારણ કે તે શોમાં પુરુષો મહિલાના કપડાં પહેરીને ડાન્સ કરે છે અને તેમાં તેને વાંધો છો. જોકે, હું તમને કહેવા માગીશ કે 'મહાભારત'માં પણ અર્જુને મહિલાના કપડાં પહેરીને ડાન્સ કર્યો હતો. ત્યારે કેમ તેણે આ શો છોડ્યો નહોતો? તેણે કેટલી વાહિયાત ફિલ્મ્સ કરી હતી ત્યારે તો તેણે કંઈ જ ના કહ્યું.'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


kapil sharma show: Nitish Bharadwaj claims Gajendra Chauhan is ‘venting out his frustration’ by criticising Mukesh Khanna

Source

error:
Scroll to Top