Goa

Resuming mining in Goa to give much needed fillip to state economy: GCCI

www.business-standard.com | The extended financial slowdown adopted by the COVID-19 pandemic has adversely affected virtually all of the sectors of the state economic system, it stated.

Read More

Explained: How does Goa's beach shack tourist economy work?

indianexpress.com | Defined: How does Goa's seaside shack vacationer economic system work? The majority of Goa's common annual 7.8 million vacationers head to the coastal belts, and …

Read More

2 Bollywood celebrities face music from Goa police

www.thegoan.web | The 2 bikes that had been impounded by the police. PANAJI/MAPUSA Two Indian movie star choreographers, Remo D'Souza and Salman Yusuff Khan, will …

Read More

દીપિકા પાદુકોણ ગોવાથી મુંબઈ પહોંચી; રણવીરની અરજી- દીપિકા ક્યારેક ક્યારેક ડરી જાય છે, પૂછપરછમાં મને સાથે રહેવાની મંજૂરી આપો

www.divyabhaskar.co.in |

દીપિકા પાદુકોણ ગોવાથી મુંબઈ આવી પહોંચી છે. તેની સાથે રણવીર સિંહ પણ હતો. તેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ જોઈ શકાતી હતી. ડ્રગ્સ કેસમાં NCBના રડાર પર રહેલી દીપિકા પાદુકોણની 25 સપ્ટેમ્બરના રોજ પૂછપરછ કરવામાં આવશે. ડ્રગ્સ કેસમાં સામે આવેલા નામમાં દીપિકા પાદુકોણ સૌથી મોટી સેલિબ્રિટી છે. તે બોલિવૂડમાં એ-લિસ્ટેડ એક્ટ્રેસિસમાં સામેલ છે. હાલમાં દીપિકા ગોવામાં શૂટિંગ અર્થે ગઈ હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ રણવીરે NCBને અરજી કરી છે કે દીપિકાની પૂછપરછ દરમિયાન તેને સાથે રહેવાની મંજૂરી આપવામાં આવે. સાથે રહેવાના કારણમાં રણવીરે કહ્યું છે કે દીપિકા ક્યારેક ક્યારેક ડરી જાય છે. એટલા માટે તેને સાથે રહેવાની મંજૂરી આપવામાં આવે. જો કે તેની અરજી ઉપર હજું કોઈ નિર્ણય લેવાયો નથી.

સારા અલી ખાન પણ ગોવા હતી અને તે પણ મુંબઈ આવી ગઈ છે. સારા અલી ખાનની 26 સપ્ટેમ્બરના રોજ પૂછપરછ કરવામાં આવશે. બીજી બાજુ દીપિકા પાદુકોણના મુંબઈ સ્થિત ઘર બહાર પોલીસ વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે અને સુરક્ષા વધારવામાં આવી છે.

સારા અલી ખાન ગોવા એરપોર્ટ પર જોવા મળી હતી.

એરપોર્ટ પર પોલીસ સતર્ક હતી
આ પહેલા ગોવા એરપોર્ટ CISFના પ્રમાણે, દીપિકા આજે એક-દોઢ વાગ્યાની આસપાસ ગોવાથી મુંબઈ આવવાની હતી.

મેનેજર પર દબાણ બનાવ્યું
રિપબ્લિક ટીવીના રિપોર્ટ પ્રમાણે, દીપિકા હવે પોતાની મેનેજર કરિશ્મા પ્રકાશ પર દબાણ બનાવી રહી છે કે તે NCB સમક્ષ અન્ય કોઈ ઘટસ્ફોટ ના કરે અને કોઈ માહિતી ના આપે. ચેનલના અહેવાલ પ્રમાણે, દીપિકાને શંકા છે કે તેની મેનેજર તથા ક્વાન કંપનીના કર્મચારીઓએ જ NCB સામે ડ્રગ સીક્રેટ્સ સાથે જોડાયેલા રહસ્યો ઉજાગર કર્યા છે અને તેમણે જ ડ્રગ ચેટ લીક કરી છે. કરિશ્મા પ્રકાશને પણ સમન પાઠવાવમાં આવ્યું હતું પરંતુ તેણે તબિયતનું બહાનું બતાવીને 25 સપ્ટેમ્બર પછી પૂછપરછ માટે આવવાની વાત કરી હતી.

દીપિકાનું ડ્રગ ચેટ સામે આવ્યું
ડ્રગ્સ કેસમાં દીપિકાનું નામ સામે આવવું ચાહકો માટે ઘણું જ શૉકિંગ રહ્યું છે. દીપિકાનું ડ્રગ્સ ચેટ સામે આવ્યું હતું. ક્વાન કંપનીની મેનેજર કરિશ્મા સાથે દીપિકાનું ડ્રગ્સ ચેટ સામે આવ્યું હતું. આ ચેટમાં દીપિકાએ કરિશ્માને સવાલ કર્યો હતો કે 'માલ હૈ ક્યા?'. હવે દીપિકાએ NCB સમક્ષ ડ્રગ્સ અંગેના તીખા સવાલોના જવાબ આપવા પડશે.

NCBનું તેડું આવતાં જ દીપિકા ફફડાટમાં
NCBનું સમન મળ્યા બાદ દીપિકા ઘણી જ ટેન્શનમાં આવી ગઈ હતી. દીપિકાએ પરિવાર તથા લીગલ ટીમ સાથે વિડિયો-કોન્ફરન્સિંગના માધ્યમથી વાત કરી હતી. વકીલોની સલાહ લીધી હતી. અત્યારસુધી દીપિકા તરફથી કોઈ રિએક્શન આવ્યું નથી. દીપિકાની સાથે સાથે તેની મેનેજર કરિશ્માને પણ સમન મોકલવામાં આવ્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Deepika will arrive in Mumbai from Goa on a charter plane today, NCB will inquire tomorrow

Source

गोव्याहून मुंबईकडे दीपिका झाली रवाना, तिच्या घराबाहेर मुंबई पोलिसांनी वाढवली सुरक्षा

www.lokmat.com |

Sushant Singh Rajput Case : दीपिका गोव्याहून मुंबईकडे येण्यास निघाली आहे. दरम्यान, कायदा आणि सुव्यवस्थेला धोका पोहचू नये म्हणून मुंबई पोलिसांनी तिच्या घराबाहेर बंदोबस्त वाढवला आहे.

Source

error:
Scroll to Top