FIR

zeenews.india.com | FIR दर्ज होने के बाद भाई की शादी में व्यस्त कंगना

मुंबई: पिछले लंबे समय से एक्ट्रेस कंगना रनौत (Kangana Ranaut) खबरों में बनी हुई है. कभी नेपोटिज्म को लेकर दिए गए अपने बयानों को लेकर तो कभी बॉलीवुड में ड्रग्स सेवन को लेकर कंगना लगातार सुर्खियों में है. इतना ही नहीं महाराष्ट्र सरकार और कंगना के बीच जुबानी जंग से लेकर BMC द्वारा उनके ऑफिस को अवैध निर्माण बताकर तोड़ फोड़ को लेकर भी कंगना खबरों में बनी रहीं. एक बार फिर अपने बेबाक बयानों की वजह से से दो लोगों ने बांद्रा …

Source

Fake TRP case: Republic TV moves HC for quashing of FIR

mumbaimirror.indiatimes.com | … have moved the Bombay Excessive Courtroom searching for to quash the FIR lodged in opposition to the channel within the alleged faux TRP (tv score factors) rip-off.

Read More

मिथुन चक्रवर्तीच्या मुलावर बलात्काराचा आरोप

zeenews.india.com |

मुलासह आई विरोधातही तक्रार दाखल

Source

न्यायालयाच्या आदेशानंतर कंगना राणौतचं ट्विट

zeenews.india.com |

कंगना राणौतच्या विरोधात गुन्हा दाखल करण्याचे न्यायालयाचे आदेश

Source

Actor ready to apologise, withdraw remarks against Richa Chadha, lawyer tells Bombay HC

indianexpress.com | Days after actor Richa Chadha filed a defamation swimsuit towards one other actor, who had accused filmmaker Anurag Kashyap of sexual misconduct, the Bombay Excessive Courtroom was informed on Wednesday that she was keen to tender an apology and withdraw her …

Source

zeenews.india.com | यौन शोषण के आरोप में अनुराग कश्यप से आज होगी पहली बार पूछताछ

मुंबई : फिल्म निर्माता अनुराग कश्यप से आज पहली बार पूछताछ होगी. सुबह 11 बजे वर्सोवा पुलिस थाने में सवाल-जवाब किए जाएंगे. गौरतलब है कि अभिनेत्री पायल घोष ने उन पर यौन शोषण का आरोप लगाया था. पायल ने जताया आभार पायल घोष ने मुंबई पुलिस का शुक्रिया अदा करते हुए ट्वीट किया है. उन्होने लिखा कि ‘मुंबई पुलिस का शुक्रिया. अनुराग कश्यप को कल पूछताछ के लिए वर्सोवा पुलिस स्टेशन बुलाया गया है. उम्मीद करते हैं कि न्याय की जीत होगी.

Source

Chennai EOW files FIR against arms of Franklin Templeton |

www.financialexpress.com | The FIR has named Santosh Das Kamath, MD and chief funding officer, FTAMIL; Sanjay V Sapre, whole-time member, FTAMIL; their administrators Jayaram Subramaniam Iyer, Vivek Kudva, RV Subramaniam and Pradip P Shah, amongst others. Based on …

Read More

Chennai police registers FIR against mutual fund on plaint from investors |

timesofindia.indiatimes.com | CHENNAI: The Chennai police on Friday registered a primary data report (FIR) naming a number of executives of Franklin Templeton on a criticism by a gaggle of buyers that 28,000 crore of three lakh buyers was caught as a result of the mutual fund abruptly …

Read More

પાયલ ઘોષે રિચા ચઢ્ઢાની લીગલ નોટિસ લેવાની ના પાડી, રાતના 2 વાગ્યા સુધી ઓશિવારા પોલીસ સ્ટેશનમાં રહી, FIR ના થઈ શકી

www.divyabhaskar.co.in |

અનુરાગ કશ્યપ પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આક્ષેપો મૂકનાર પાયલ ઘોષે રિચા ચઢ્ઢાની લીગલ નોટિસ સ્વીકારની ના પાડી છે. રિચાએ આ અંગેની માહિતી સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આપી હતી. તેણે કહ્યું હતું, 'લીગલ નોટિસની સોફ્ટ કૉપી મિસ ઘોષને ડિલીવર થઈ ગઈ છે. મારો એક માણસ તેને હાર્ડ કૉપી આપવા માટે તેના ઘરે ગયો હતો પરંતુ તેણે લેવાની ના પાડી દીધી હતી.' બીજી બાજુ પાયલ 21 સપ્ટેમ્બર, સોમવારના રોજ રાતના બે વાગ્યા સુધી ઓશિવારા પોલીસ સ્ટેશનમાં હતી પરંતુ FIR થઈ શકી નહીં. માનવામાં આવે છે કે આજે પોલીસ ફરિયાદ થશે.

શું છે રિચાનું કનેક્શન?
પાયલે અનુરાગ પર આક્ષેપ મૂક્યો છે કે 2014-15માં અનુરાગે તેની સાથે જબરસ્તી સંબંધ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે વિરોધ બાદ અનુરાગે તેને કહ્યું હતું કે રિચા ચઢ્ઢા, હુમા કુરૈશી તથા માહિ ગીલ સહિતની એક્ટ્રેસને તેની સાથે આ કરવામાં વાંધો નથી.

રિચાએ લીગલ નોટિસમાં શું લખ્યું?
રિચાએ પોતાની લીગલ નોટિસમાં લખ્યું છે કે તે દરેક મહિલા માટે ન્યાય ઈચ્છે છે પરંતુ કોઈ પણ મહિલા તેની આઝાદીનો દુરુપયોગ અન્ય મહિલાઓ વિરુદ્ધ કારણ વગર, આધારહીન આક્ષેપો મૂકવા માટે કરવ જોઈએ નહીં. રિચાના મતે, તેણે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દીધી છે.

બોયફ્રેન્ડ અલીએ રિચાનો બચાવ કર્યો
રિચાને તેના બોયફ્રેન્ડ અલી ફઝલનો સપોર્ટ મળ્યો હતો. તેણે રિચાની લીગલ નોટિસ શૅર કરીને કહ્યું હતું, 'તું વારંવાર મહિલાઓ માટે ઊભી રહે છે. આજે તારી પરીક્ષા થઈ રહી છે. છતાંય તું સ્ટ્રોંગ બનીને ઊભી છો. મારા સાથી તારી દયા તથા સહાનુભૂતિ લોકોના દિલને સ્પર્શી જાય છે.'

અલીના મતે, 'રિચાએ હંમેશાં સમાન સમાજ બનાવવાની લડાઈ લડી છે. તેની હિંમતને કોઈ પણ નફરત તોડી શકશે નહીં.' પોતાની પોસ્ટમાં અલીએ રિચા પર ગર્વ હોવાનું કહ્યું હતું.

View this post on Instagram

My love, you, who has stood up for women time and time again, today had to go through this ordeal. And yet, you come out strong as ever. My partner , your resilience, your kindness, and empathy have touched many people, and i have had the fortune of being witness to that over the time ive known you . The battles you’ve fought to create an equal society which isnt fractured by hate . And within that to be able to champion women all along … and keep your art at par with the best, takes courage and nerves of steel. I am so proud of you because i know you wont stop standing up for those in need, specially women who’ve lost their voices within the many patriarchal set ups we face today the world over. I believe every voice must be heard. I believe in dissent. But I also believe in the power of truth and justice. They indeed prevail. I believe in using our right to speak up but with utmost responsibility. I believe that we as a society need to empower our women so that their fearless voices echo in all its glory and yet with care and gentleness. I say this today, not because you’re my partner but because people like you make the world a better place and we need you. . Love you . With you. Always. # Repost @therichachadha ・・・ 💪🏼

A post shared by ali fazal (@alifazal9) on Sep 21, 2020 at 8:42am PDT

અલીએ લખ્યું છે, 'મારું માનવું છે કે દરેક અવાજ સાંભળવો જોઈએ. હું અસહમતીમાં વિશ્વાસ રાખું છું, પરંતુ મને હકીકત અને ન્યાય પર પણ ભરોસો છે. હું બોલવાની આઝાદીના પક્ષમાં છું. પરંતુ જવાબદારી સાથે. મારું માનવું છે કે આપણે મહિલાઓને સશક્ત બનાવવાની જરૂર છે. હું હંમેશાં તારી સાથે છું.'

અલીએ અંતમાં લખ્યું છે, 'હું આજે માત્ર એટલા માટે નથી કહી રહ્યો કે તું મારી પાર્ટનર છે પણ એટલા માટે કહી રહ્યો છું કે તારા જેવા લોકો દુનિયાને વધુ સારી બનાવે છે. અમને તારી જરૂર છે. લવ યુ. હંમેશાં તારી સાથે.'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Payal Ghosh refuses to take legal notice of Richa Chadha

Source

અભિનેત્રી પાયલ ઘોષે અનુરાગ કશ્યપ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી, છ વર્ષ જૂના કેસમાં હવે FIR ફાઈલ થઈ

www.divyabhaskar.co.in |

છેલ્લા થોડા દિવસથી સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવનારા પાયલ ઘોષ-અનુરાગ કશ્યપ ‘મી ટૂ’ કેસમાં હવે અદાલતી કાર્યવાહીની મહોર લાગી છે. અભિનેત્રી પાયલ ઘોષે મુંબઈના વરસોવા પોલીસ સ્ટેશનમાં ડિરેક્ટર અનુરાગ કશ્યપ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ દાખલ કરતી વખતે પાયલની સાથે તેના વકીલ નિતિન સાતપુતે પણ હાજર રહ્યા હતા.

આ સંદર્ભે દિવ્ય ભાસ્કરે પાયલ ઘોષના વકીલ નિતિન સાતપુતે તથા અનુરાગ કશ્યપની વકીલ પ્રિયંકા ખેમાણી સાથે વાત કરી હતી. નિતિન સાતપુતેએ આ કેસમાં વિગતવાર વાત કરી હતી અને કહ્યું હતું કે તેમની પાસે ઈલેક્ટ્રોનિક પુરાવા છે અને તેઓ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને રહેશે. જોકે, પ્રિયંકા ખિમાણી દિવ્ય ભાસ્કરના સવાલોને ટાળતી જોવા મળી હતી.

પાંચ કલાક રાહ જોવડાવ્યાં બાદ પ્રિયંકાએ પોતાની PRને દિવ્ય ભાસ્કરની રિપોર્ટર જ્યોતિ શર્માને ફોન કરીને કહ્યું હતું, 'અમારે જે સ્ટેટમેન્ટ આપવું હતું તે અમે આપી દીધું છે. આ સિવાય અમે મીડિયાને કોઈ પણ પ્રકારના સવાલના જવાબ આપીશું નહીં.' જ્યારે રિપોર્ટરે પ્રિયંકા સાથે વાત કરવાનું કહ્યું તો PRએ સ્પષ્ટ રીતે ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે તેમની પાસે ઘણાં કામ છે. અનુરાગની વકીલે તો અમારા સવાલના જવાબ ના આપ્યા પરંતુ પાયલ ઘોષના વકીલ નિતિન સાતપુતેએ આ કેસ અંગે વાત કરીને આ બધું ક્યારે બન્યું તે કહ્યું હતું.

નિતિને કહ્યું હતું, 'આ કેસ ડિસેમ્બર 2014 તથા જાન્યુઆરી 2015ની વચ્ચેનો છે. અનુરાગે પાયલને ઓફિસ બોલાવી હતી પરંતુ તે સમયે મળ્યો નહીં અને બીજીવાર બોલાવી હતી. પાયલ જ્યારે મળવા પહોંચી ત્યારે અનુરાગે પાયલને કપડાં ઉતારવાનું કહ્યું હતું. ત્યારબાદ તેને ખોટી રીતે સ્પર્શ કરવા લાગ્યો હતો. પાયલે આ વાતનો વિરોધ કર્યો અને કહ્યું કે તમે આ શું કરો છો? તો અનુરાગે કહ્યું હતું કે આ બધું સામાન્ય છે. જો તમે માનસિક રીતે તૈયાર નથી તો પછી આવજો.'

'અનુરાગે પાયલને એમ પણ કહ્યું કે મારી પાસે જે પણ લોકો છે, તે આ પ્રકારનું કરતા હોય છે અને તેમને કોઈ જાતનો વાંધો નથી. કદાચ તમે તૈયાર નથી તો તમે તૈયાર થઈને બીજીવાર આવજો. ત્યારબાદ પાયલ ત્યાંથી નીકળી ગઈ. તેને ઘણો જ આઘાત લાગ્યો હતો.'

'પાયલે ઘરે જઈને પરિવારને આ અંગે વાત કરી પરંતુ પરિવારે એમ કહ્યું હતું કે તારી કરિયર શરૂ થવા જઈ રહી છે અને તું આ પ્રકારના વિવાદમાં ના પડીશ. આવું બધું તો થતું રહે. જોકે, હવે પાયલ ફરિયાદ કરવા માટે તૈયાર છે અને આ કેસમાં તેની પાસે પુરાવા પણ છે. જો વાત એમ થતી હોય કે પાયલે ત્યારે કંઈ કેમ ના કહ્યું તો તેનું કારણ એટલું જ કે તેનું મોં બંધ કરાવવાનો સતત પ્રયાસ થતો હતો અને તેની પર દબાણ લાવવામાં આવ્યું હતું.'

સોશિયલ મીડિયામાં પાયલે પોતાની આપવીતી કહી હતી અને પછી અમારી વચ્ચે વાત થઈ હતી. મેં તેને સમજાવી હતી કે સોશિયલ મીડિયામાં બોલવાથી કંઈ થશે નહીં. આના માટે લડવું પડે છે અને યૌન શોષણ જેવા ગુના માટે સજાની જોગવાઈ છે.'

જ્યારે #MeToo શરૂ થયું તે સમયે પાયલે કેમ સામે આવીને કંઈ જ ના કહ્યું?
નિતિન સાતપુતેએ કહ્યું હતું, 'જેટલી પણ યુવતીઓએ #MeToo દરમિયાન પોતાની ફરિયાદ કરી તેમાં વિનિતા નંદા, તનુશ્રી દત્તા તથા ડાન્સર દિવ્યા કોટિયને જ પોલીસ ફરિયાદ કરી હતી. આ સિવાય કોઈએ ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો તો તેમનું મોં બંધ કરાવી દેવામાં આવ્યું હતું.'

અત્યાર સુધી જેટલા પણ #MeTooના કેસ તયા છે, તેમાંથી કોઈને પણ અત્યાર સુધી ન્યાય મળ્યો નથી. આની પાછળનું કારણ શું છે?
નિતિને કહ્યું, 'વિનિતા નંદાની વાત કરીએ તો કેસ ચાલે છે અને તનુશ્રીની વાત કરીએ તો જે લોકોની વચ્ચે આ ઘટના બની હતી, તેમાંથી કોઈએ આગળ આવીને તનુશ્રીના સમર્થનમાં નિવેદન આપ્યું નહીં.'

'નાના પાટેકર જેવા વ્યક્તિ તથા ગણેશ આચાર્ય જેવા મોટા કોરિયોગ્રાફર વિરુદ્ધ લોકો કંઈ પણ બોલે નહીં. તેમને આ લોકોનો ડર લાગે તે સ્વાભાવિક છે. આ તમામ કેસ અત્યારે કોર્ટમાં છે. જ્યાં સુધી સજાની વાત છે તો કોર્ટ જ્યાં સુધી 100% જોઈ ના લે કે સામેની વ્યક્તિ ગુનેગાર છે અને તેની વિરુદ્ધ તમામ પુરાવા છે ત્યાં સુધી સજા આપતી નથી. આ કેસ અલગ છે, કારણ કે આમાં ઈલેક્ટ્રોનિક એવિડન્સ છે અને તેને રિટ્રીવ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Anurag’s lawyer avoided Bhaskar’s questions, Payal’s lawyer said- we have evidence

Source

error:
Scroll to Top