fame

“करण भाऊ,आपण केलेला कचरा बरोबर घेऊन जा”; धर्मा प्रॉडक्शन्सला नोटीस | eSakal

www.esakal.com |

गोव्याच्या कचरा व्यवस्थापन कार्यालयाकडून  निर्माता-दिग्दर्शक करण जोहरच्या ‘धर्मा प्रॉडक्शन्स’ कंपनीला नोटीस बजावण्यात येणार आहे.शूटिंगनंतर केलेला कचरा धर्मा प्रॉडक्शन्सकडून साफ करण्यात आला नव्हता. Dharma Productions Showcaused For Littering in Goa Village

Source

'કસૌટી ઝીંદગી કે' ફેમ અદિતિ સનવાલે કહ્યું, મને કોઈ સાથે સુવા માટે કહેવામાં આવે છે

www.divyabhaskar.co.in |

'કસૌટી ઝીંદગી કે'માં કુકી બજાજનો રોલ પ્લે કરી ચૂકેલી એક્ટ્રેસ અદિતિ સનવાલે એક ઇન્ટરવ્યૂમાં કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરી છે. તેના જણાવ્યા મુજબ તેના ફોન પર ઘણીવાર વલ્ગર મેસેજ આવે છે. અદિતિએ કહ્યું, 'એક્ટર્સ હોવાને લીધે અમારા ફોન નંબર્સ ઘણા મીડિયા અને PR ગ્રુપ સાથે શેર કરેલા હોય છે અને કાસ્ટિંગ એજન્ટ્સને આ સરળતાથી મળી જાય છે.'

'મને સાથે સુવા માટે કહેવામાં આવે છે'
સ્પોટબોય સાથેની વાતચીતમાં અદિતિએ આગળ કહ્યું, 'ક્યારેક- ક્યારેક મને એવા મેસેજ આવે છે, જેમાં મને કોઈ સાથે સુવા અથવા લગ્ન કરવા માટે કહેવામાં આવે છે. મને નથી લાગતું આ લોકો જેન્યુઈન છે. એટલે હું તેમને બ્લોક કરી દઉં છું. હું સફળતાના કોઈ શોર્ટકટમાં ભરોસો નથી કરતી. માત્ર કઠોર પરિશ્રમ મેટર કરે છે. કહેવામાં આવે છે કે ઇન્ડસ્ટ્રીમાં ઘણા સારા લોકો પણ છે.'

'કાસ્ટિંગ કાઉચ ઇન્ડસ્ટ્રીની ગંભીર હકીકત'
અદિતિએ જણાવ્યું કે, 'કાસ્ટિંગ કાઉચ ઇન્ડસ્ટ્રીની ગંભીર હકીકત છે જેનો અનુભવ મહિલા અને પુરુષો બંનેએ કર્યો છે. સૌથી મોટી તકલીફ એ છે કે આજે પણ કાસ્ટિંગ અને ઓડિશનની પ્રક્રિયા ઘણી અસંગઠિત છે. માટે આવા ખરાબ તત્વોથી દૂર રહેવાની જરૂર છે, જે ઇન્ડસ્ટ્રીને કલંકિત કરે છે.'

'ઇન્ડસ્ટ્રીમાં ફાઇનાન્શિયલ ફ્રોડ પણ છે'
અદિતિના કહેવા મુજબ એન્ટરટેન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં માત્ર કાસ્ટિંગ કાઉચ જ નથી, અહીંયા ફાઇનાન્શિયલ ફ્રોડ પણ થાય છે. તેણે કહ્યું, 'અહીંયા ઘણા લોકો છે જે તમને પૈસાના બદલે કામ અપાવવાનું વચન આપે છે. કરિયરની શરૂઆતમાં મારો પણ આવા લોકો સાથે સામનો થયો હતો પણ ભગવાનનો આભાર કે હું આ પ્રકારની ટ્રેપમાં ન ફસાઈ.'

અદિતિ મુજબ આવા લોકો તમને કન્વિન્સ કરવા માટે મોટા સેલેબ્સ સાથે તેમના ફોટો બતાવે અને તેમના નિશાને મોટાભાગના મુંબઈ બહારના સ્ટ્રગલિંગ એક્ટર્સ હોય છે.

ફ્રોડ કરનારા કઈ રીતે કામ કરે છે?
તેના જવાબમાં અદિતિએ કહ્યું, 'પહેલા તે તમારા અમુક ફોટોગ્રાફ્સ માગે છે. પછી તમને સિલેક્ટ કહીને ઓડિશન વીડિયો માગે છે. ત્યારબાદ તેઓ રજિસ્ટ્રેશન ફીના નામે પૈસા માગે છે અને તમને કોન્ટ્રાક્ટ પણ મોકલે છે. એકવાર જેવા પૈસા તેમના ખાતામાં પહોંચ્યા કે તેઓ ગાયબ થઇ જાય છે અને પછી તમે કઈ નથી કરી શકતા.'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Kasautii Zindagii Kay 2 Fame Aditi Sanwal Talks About Casting Couch, Says She Gets Messages To Sleep With Someone

Source

'माझ्या नवऱ्याची बायको' मधील जेनी दिसणार वृत्तनिवेदिकेच्या भूमिकेत

zeenews.india.com |

अभिनेत्री शर्मिला राजाराम देणार ‘ब्रेकिंग न्यूज’

Source

Why Meghan Markle, Prince Harry’s activism is risky move

www.nzherald.co.nz | From a ukulele-playing 12-year-old to a trio of Texan tenors to a Las Vegas-bound ventriloquist act, America’s Acquired Expertise has helped myriad wannabes and TV hopefuls discover fame. Take into account additionally that the present has additionally managed to present skilled …

Source

error:
Scroll to Top