cousin

દાયકા બાદ પરિવાર બે લગ્નની ઉજવણી કરશે, એક્ટ્રેસે કહ્યું- મારા ભાઈઓએ અભિશાપ તોડ્યો

www.divyabhaskar.co.in |

કંગના રનૌતના પરિવારમાં હાલ લગ્નનો માહોલ છે. કંગનાના ઘરમાં એક નહીં પણ બે-બે લગ્ન છે. તેના ભાઈ અક્ષત તથા કઝિન કરનના લગ્ન છે. રવિવાર, 18 ઓક્ટોબરના રોજ કંગનાએ અક્ષતની 'બધાઈ'નો વીડિયો શૅર કર્યો હતો. હવે કંગનાએ કઝિન કરનની પીઠીનો વીડિયો શૅર કર્યો છે.

અમારા પૈતૃક ઘરમાં લગ્ન
કંગનાએ વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'રંગોલીના લગ્નને 10 વર્ષ જેટલો સમય થયો. ત્યારથી અમારા પરિવારમાં કોઈ લગ્ન થયા નથી. આનું શ્રેય મને જાય છે, જોકે, મારા ભાઈઓ અક્ષત તથા કરને આ અભિશાપ તોડ્યો છે. અમારા પૈતૃક ઘરમાં લગ્ન થઈ રહ્યા છે. ત્રણ અઠવાડિયામાં બે લગ્ન. આજે કરનની પીઠીથી શરૂઆત.'

રવિવારે અક્ષતની 'બધાઈ'નો વીડિયો શૅર કર્યો હતો
કંગનાએ વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'બધાઈ' હિમાચલની એક પરંપરા છે, જેમાં મામાના ઘરે સૌ પહેલાં લગ્નનું કાર્ડ આપવામાં આવે છે. ત્યારબાદ અન્ય લોકોને આમંત્રણ આપવામાં આવે છે.' વીડિયોમાં કંગના પરિવારની સાથે હિમાચલી ગીતો સાથે અક્ષતને પીઠી ચોળે છે. કંગનાના ભાઈ અક્ષત રનૌતના લગ્ન નવેમ્બરમાં છે. કંગનાની ભાભી એટલે કે અક્ષતની પત્ની રીતુ સાંગ્વાન ડૉક્ટર છે અને તે હરિયાણાની છે. કંગનાની બહેન રંગોલીના લગ્ન 2011માં દિલ્હીના બિઝનેસમેન અજય ચંદેલ સાથે થયા હતા. તેમને એક દીકરો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


કંગના રનૌત કઝિન કરન તથા ભાઈ અક્ષતની પીઠી દરમિયાન

Source

करीना कपूरची वहिनी होणार ही प्रसिद्ध अभिनेत्री, लवकरच करणार लग्न? report says actress tara sutaria and kareena kapoors cousin adar jain are getting married mhjb | News – News18 Lokmat, Today's Latest Marathi News

lokmat.news18.com |

आदर जैन आणि तारा सुतारिया गेले काही दिवस डेट करत असल्याच्या चर्चा आहेत. कपूर कुटुंबाच्या अनेक कार्यक्रमातही दोघे एकत्र दिसले आहेत.

Source

error:
Scroll to Top