Anurag Kashyap

www.livehindustan.com | अनिल कपूर ने बताया फिल्म ‘AK vs Ak’ करते-करते रह गईं पत्नी सुनीता, जानें पूरी कहानी

फिल्म ‘AKvsAK’ में अनिल कपूर का लगभग पूरा परिवार है, लेकिन परिवार से कोई मौजूद नहीं था, तो वो उनकी पत्नी सुनीता हैं। फिल्म में अनिल और फिल्म निर्माता अनुराग कश्यप ने अपने सार्वजनिक व्यक्तित्वों के अतिरंजित संस्करण को निभाया है, जिसमें अनिल के बच्चों हर्षवर्धन, सोनम कपूर और उनके भाई, निर्माता बोनी कपूर, सभी ने कोई-कोई रोल निभाया है। एक इंटरव्यू में अभिनेता अनिल कपूर ने कहा कि सुनीता को स्क्रिप्ट के एक पुराने …

Source

www.jagran.com | Year Ender 2020: ये हैं बॉलीवुड के वो 10 बड़े विवाद, जिनसे सोशल मीडिया में जमकर मचा बवाल

नई दिल्ली, जेएनएन। यह साल वैसे तो कोरोना वायरस पैनडेमिक और लॉकडाउन के लिए याद किया जाएगा, मगर बॉलीवुड में इस साल जितने विवाद हुए हैं, वो भी अभूतपूर्व हैं। किसी एक साल में इतनी कंट्रोवर्सी शायद ही पहले कभी देखी गयी हों। देश में लॉकडाउन था, मगर विवाद पर कोई तालाबंदी नहीं थी। एक के बाद एक विवाद सामने आते रहे। इसमें सोशल मीडिया की भूमिका उल्लेखनीय रही, जहां से निकले कुछ विवाद कोर्ट-कचहरी तक भी पहुंचे। 1. दीपिका …

Source

www.patrika.com | AK vs Ak Movie Review : फिल्म में फिल्म का अजीबो-गरीब तमाशा, इस रात की कोई सुबह नहीं

० फिर अति प्रयोगवाद का शिकार हुए निर्देशक विक्रमादित्य मोटवाने ० अनिल कपूर और अनुराग कश्यप में भद्दी गालियों का मुकाबला ० भागदौड़ के लम्बे और उबाऊ सीन, तकनीकी मोर्चे पर भी फिल्म कमजोर. -दिनेश ठाकुर. मीर तकी मीर ने फरमाया है- ‘शर्त सलीका है हर इक अम्र (काम) में/ ऐब भी करने को हुनर चाहिए।’ इसी बात को निदा फाजली ने अलग अंदाज में कहा है- ‘बहुत मुश्किल है बंजारा मिजाजी/ सलीका चाहिए आवारगी का।’ दुनिया में सारी महिमा सलीके …

Source

'AK vs AK': અનિલ કપૂર-અનુરાગ કશ્યપની ઝક્કાસ એક્ટિંગ

www.divyabhaskar.co.in |

ડિરેક્ટર વિક્રમાદિત્ય મોટવાણીએ રાઈટર અવિનાશ સંપત તથા સિનેમેટોગ્રાફર સ્વપ્નિલ સોનાવણેની સાથે મળીને આ ફિલ્મને ટેકનિકલ રીતે 'મેટા સિનેમા'ની ફિલ આપી છે. એટલે કે દર્શકોને સિનેમાની અંદર એક સિનેમા જોવા મળે છે. ફિલ્મમાં પાત્રોની રિયલ લાઈફ બતાવવામાં આવી છે. અહીંયા એક નિષ્ફળ ડિરેક્ટર (અનુરાગ કશ્યપ) અને પોતાના સમયના સ્ટાર (અનિલ કપૂર)ના ઝઘડા, વિરોધી વિચારાધાર તથા ઈગો ક્લેશ બતાવવામાં આવ્યો છે. બંનેને પોતાની જ રિયલ લાઈફ ફિલ્મમાં પ્લે કરી છે. એટલે કે અનુરાગ પોતાની એક ફિલ્મ માટે અનિલ કપૂરને લેવા માગે છે. તે પહેલાં એક ફંક્શનમાં બંને વચ્ચે ઉગ્ર દલીલો થાય છે. આ વાત પર ગુસ્સામાં આવીને અનુરાગ એક્ટર અનિલ કપૂરની દીકરી સોનમ કપૂરનું અપહરણ કરી લે ચે. પછી અનિલ કપૂર કેવી રીતે પોતાની દીકરીને શોધે છે, તે વાત ફિલ્મમાં છે. અહીંયા ફિલ્મ એક હોસ્ટેજ થ્રિલરમાં કન્વર્ટ થાય છે.

મોટવાણીએ સારો પ્રયોગ કર્યો છે. ક્લાઈમેક્સમાં લાવવામાં આવેલા ટ્વિસ્ટને એક બાજુએ મૂકીએ તો આખી ફિલ્મ ઘણી જ સારી છે. દર્શકોને પહેલાં જ સીનથી ખબર પડે છે કે બધું જ પહેલેથી સ્ટેજ મેનેજ્ડ છે, પરંતુ પાત્રો તથા તેમના એક્શન-રિએક્શન તેમને વિશ્વાસ કરવા પર મજબૂર કરે છે. અનુરાગે સોનમ કપૂરનું અપહરણ અનિલ કપૂરના જન્મદિવસ પર જ અપહરણ કર્યું હોય છે. આ વાત અનિલ કપૂરના પરિવારમાંથી કોઈને ખબર નથી. ઘર પહોંચ્યા બાદ ત્યાં મોટાભાઈ બોની કપૂર તથા પુત્ર હર્ષવર્ધન કપૂરની અફર્ટલેસ એક્ટિંગ જોવા મળી છે. વચ્ચે વચ્ચે ચિંતિત જમાઈ આનંદ આહુજાના ફોન પણ આવે છે. પૂરી ફિલ્મમાં પોતાની દીકરીને સતત બેચેન પિતાનો સંઘર્ષ અનિલ કપૂરે ઘણી જ સારી રીતે પ્લે કર્યો છે. એક સ્ટાર જ્યારે જુહૂના પૉશ વિસ્તારમાં રહે છે. નાનપણ ચેમ્બુરની ચાલીમાં પસાર થયું હતું. તે સમયે તે ટ્રેનમાં મુસાફરી કરતી હતી. દીકરીને શોધવા માટે સ્ટાર પિતા લોકલ ટ્રેનના ધક્કા ખાય છે.

ઝૂંપડપટ્ટીમાં રહેલા લોકો પાસેથી કિડનેપર અંગે સવાલો પૂછે છે. જોકે, ત્યાં રહેતા લોકો અલગ જ માગણી કરે છે. સ્ટાર અનિલ કપૂર આ માગણી પૂરી પણ કરે છે. આ જ સીનમાં એક સ્ટારના આંતરિક તથા બાહ્ય દ્વંદ્વ તથા દર્દને અનિલ કપૂર હાઈ લેવલ પર્ફોર્મર તરીકે પ્લે કરે છે. તેમની મેચ્યોરિટી કાબિલે તારીફ છે. અનુરાગ કશ્યપ એક્ટિંગમાં સારો દેખાય છે. વાસ્તવમાં તિગ્માંશુ ધૂલિયા તથા અનુરાગ સારા ડિરેક્ટર હોવાની સાથે સાથે સારા એક્ટર પણ છે. ક્લાઈમેક્સમાં જો થોડી સાવચેતી રાખી હોત તો ફિલ્મ ફ્લોલેસ બની જાત. ભારત જેવા દેશમાં સંઘર્ષને હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે અને નાયક પૂજાને લોકો માથે ચઢાવે છે. પછી તે અનુરાગ કશ્યપ જેવા ડિરેક્ટર્સનો સંઘર્ષ હોય કે ફિલ્મમાં દીકરાને શોધતા અનિલિ કપૂરનો સંઘર્ષ.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


film review ‘AK vs AK’: Anil Kapoor-Anurag Kashyap’s good Acting

Source

અનુરાગ કશ્યપ વિરુદ્ધ કાર્યવાહી ના થતાં નારાજ પાયલ ઘોષે કહ્યું, 'શું પ્રોસેસને આગળ વધારવા માટે મારે મરવું પડશે?'

www.divyabhaskar.co.in |

અનુરાગ કશ્યપ પર રેપનો આક્ષેપ મૂકનારી એક્ટ્રેસ પાયલ ઘોષે તપાસમાં મોડું થતું નારાજગી વ્યક્ત કરી છે. સોમવાર, 21 ડિસેમ્બરના રોજ તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'ચાર મહિના થઈ ગયા અને પુરાવા આપ્યા હોવા છતાંય અનુરાગ કશ્યપ વિરુદ્ધ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. શું પ્રોસેસને આગળ વધારવા માટે મારે મરવું પડશે.'

મુંબઈ પોલીસ પર કામ ના કરવાનો આક્ષેપ
પાયલ અન્ય એક પોસ્ટમાં મુંબઈ પોલીસ પર યોગ્ય રીતે કામ ના કરવાનો આક્ષેપ મૂક્યો હતો. તેણે કહ્યું હતું, 'આટલો સમય થઈ ગયો અને મુંબઈ પોલીસે પોતાનું કામ યોગ્ય રીતે કર્યું નથી. આ મહિલાઓની બાબત છે અને આપણે જાગૃત થવાની જરૂર છે કે આપણે શું ઉદાહરણ આપી રહ્યાં છીએ.'

પાયલે વડાપ્રધાન-ગૃહમંત્રીને પણ અપીલ કરી હતી
પાયલ ઘોષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહ પાસે ન્યાયની અપીલ કરી હતી. ગયા મહિને તેણે PM તથા ગૃહમંત્રીની સાથે નેશનલ વુમન કમિશનના પ્રમુખ રેખા શર્માને ટૅગ કરીને સોશિયલ મીડિયા પોસ્ટ લખી હતી, જેમાં કહ્યું હતું, 'મારા મિત્ર તથા મેનેજરે અનુરાગ કશ્યપને રેફરન્સ તરીકે મારી ફિલ્મ (ઉસરાવેલ્લી) જોવાનું કહ્યું હતું, કારણ કે અમે એક પ્રોજેક્ટ પર ચર્ચા કરવા માટે મળવાના હતા. મિસ્ટર કશ્યપે કોઈ પણ જાતની સચ્ચાઈ જાણ્યા વગર મારા તથા મારા કો-સ્ટાર (જુનિયર NTR)ના સંબંધો ખરાબ કર્યાં હતાં. હજી પણ ન્યાયની રાહ જોઉં છું.'

પાયલે પોતાની અન્ય એક ડિલિટેડ પોસ્ટમાં દાવો કર્યો હતો કે અનુરાગ કશ્યપે તેના તથા જુનિયર NTR વચ્ચે શારીરિક સંબંધ હોવાનું હિંટ આપ્યું હતું. આ જ પોસ્ટમાં તેણે એવો પણ દાવો કર્યો હતો કે અનુરાગે તેને કહ્યું હતું કે તેની સાથે કામ કરી ચૂકેલી એક્ટ્રેસ એક કોલ પર તેની સાથે કંઈ પણ કરવા માટે તૈયાર રહે છે.

22 સપ્ટેમ્બરે રેપ અંગેની ફરિયાદ કરી હતી
પાયલે 22 સપ્ટેમ્બરના રોજ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ રેપનો કેસ કર્યો હતો. એક્ટ્રેસનો આક્ષેપ છે કે કશ્યપે 2013માં વર્સોવામાં યારી રોડના લોકેશન પર તેનો રેપ કર્યો હતો. અનુરાગ વિરુદ્ધ દુષ્કર્મ, ખોટો વ્યવહાર, મહિલાનું અપમાન કરવાની કલમ હેઠળ કેસ કરવામાં આવ્યો છે. જોકે, પોલીસ પૂછપરછમાં અનુરાગે આ આક્ષેપોને ખોટા ગણાવ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Payal Ghosh, annoyed that Anurag Kashyap was not prosecuted, said, “Do I have to die to move the process forward?”

Source

www.navodayatimes.in | पिछली बातों को भूल फिल्म”एके वर्सेज एके”के लिए साथ आए अनिल कपूर व अनुराग कश्यप

नई दिल्ली/एजेंसी। मशहूर बॉलीवुड अभिनेता अनिल कपूर और फिल्मकार अनुराग कश्यप का कहना है कि नेटफ्लिक्स फिल्म”एके वर्सेज एके”के वास्ते उन्होंने अपनी अधूरी परियोजनाओं से उपजे तनाव को पीछे छोड़ दिया है। ”देव डी”,”गैंग्स ऑफ वासेपुर”जैसी फिल्मों और नेटफ्लिक्स श्रृंखला”सेक्रेड गेम्स”के जरिए मशहूर होने से पहले अनुराग कश्यप दो फिल्में”ऑलविन कालीचरण”और”ग्रांट होटल”अनिल कपूर के साथ बनाना चाहते थे। मोदी सरकार का …

Source

AK Vs Indian Air Force: त्या वादग्रस्त दृश्यासाठी अनिल कपूर यांनी मागितली माफी; म्हणाले… | News – News18 Lokmat, Today's Latest Marathi News

lokmat.news18.com |

त्या आक्षेपार्ह दृश्याबद्दल अनिल कपूर (Anil Kapoor) यांनी भारतीय वायुसेनेची (Indian Air Force) माफी मागितली आहे.

Source

navbharattimes.indiatimes.com | अब ट्विटर पर भिड़े अनिल कपूर और अनुराग कश्यप, पहले हुआ मजाक फिर हुई जुबानी जंग

Anil kapoor and anurag kashyap twitter war: अनिल कपूर और अनुराग कश्यप के बीच जुबानी जंग छिड़ गई। पहले दोनों के बीच मजाक में बातों का सिलसिला शुरू हुआ और फिर मामला गंभीर हो गया। अनिल कपूर और अनुराग कश्यप. अभी लोग कंगना रनौत और दिलजीत दोसांझ के ट्विटर वॉर को भूले नहीं थे कि अब अनिल कपूर और अनुराग कश्यप के बीच जुबानी जंग छिड़ गई। पहले दोनों के बीच मजाक में बातों का सिलसिला शुरू हुआ और फिर मामला गंभीर हो गया। अनिल और अनुराग ने एक दूसरे …

Source

error:
Scroll to Top