સથત

અમદાવાદ : કર્ફ્યુ દરમિયાન થંભી ગયુ અમદાવાદ, લૉકડાઉન જેવી જોવી મળી સ્થિતિ

gujarati.oneindia.com |
અમદાવાદ : કર્ફ્યુ દરમિયાન થંભી ગયુ અમદાવાદ, લૉકડાઉન જેવી જોવી મળી સ્થિતિ

Source

શાહરુખ-ગૌરી ખાનના દિલ્હી સ્થિત ઘરની તસવીરો, સામાન્ય લોકો આ રીતે એક દિવસ ઘરમાં રોકાઈ શકશે

www.divyabhaskar.co.in |

બોલિવૂડ કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનનો જન્મ દિલ્હીમાં થયો છે અને તે અહીંયા જ મોટો થયો છે. શાહરુખ ખાનના દિલ્હી સ્થિત ઘરને ગૌરી ખાને રિ-ડિઝાઈન કર્યું છે. નવા ઘરની તસવીરો શાહરુખે સોશિયલ મીડિયામાં શૅર કરી છે તો ગૌરી ખાને ઘરનો વીડિયો શૅર કર્યો છે. નવાઈની વાત એ છે કે દિલ્હીના આ ઘરમાં સામાન્ય લોકો આવીને રહી શકે છે. શાહરુખ-ગૌરીએ Airbnb સાથે પાર્ટનરશિપ કરી છે અને તે હેઠળ સામાન્ય લોકોને આ ઘરમાં રહેવાની તક મળશે.

શાહરુખ ખાને ઘરની તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'દિલ્હીમાં અમારા જૂનાં દિવસોની અઢળક યાદો છે, આ શહેર અમારા હૃદયમાં એક ખાસ સ્થાન ધરાવે છે. ગૌરી ખાને અમારા દિલ્હી સ્થિત ઘરને બીજીવાર ડિઝાઈન કર્યું છે અને આ ઘરને જૂની યાદો તથા પ્રેમથી ભરી દીધું છે. તમને મહેમાન બનીને આ ઘરમાં રહેવાની તક મળી શકે છે.'

કેવી રીતે ઘરમાં રહેવાની તક મળશે?
દિલ્હી સ્થિત ઘરમાં લગાવવામાં આવેલી એક તસવીરમાં શાહરુખ પોતાના સિગ્નેચર પોઝમાં જોવા મળે છે. Airbnb.com/homewithopenarms પર લોગીન કરીને યુઝર્સે 'open arms welcome'નો અર્થ તેમના માટે શું છે, તે કહેવાનું છે. 30 નવેમ્બર, 2020 સુધી તેઓ પોતાની એન્ટ્રી સબમિટ કરાવી શકે છે.

ઉલ્લેખનીય છે કે શાહરુખ-ગૌરીનો મુંબઈમાં 'મન્નત' નામનો બંગલો છે. આ બંગલો અંદાજે 200 કરોડની કિંમતનો હોવાનું ચર્ચાય છે.

શાહરુખ ખાન છેલ્લે 2018માં ફિલ્મ 'ઝીરો'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં કેટરીના કૈફ તથા અનુષ્કા શર્મા હતા. ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ રહી હતી. ત્યારબાદથી શાહરુખ ખાન બિગ સ્ક્રીન પર જોવા મળ્યો નથી. ચર્ચા છે કે શાહરુખ ખાન યશરાજ બેનરની ફિલ્મ 'પઠાન'માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બર મહિનાથી શરૂ થાય તેવી શક્યતા છે.

શાહરુખ ખાનના દિલ્હી સ્થિત ઘરની ખાસ તસવીરો

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Pictures of Shah Rukh-Gauri Khan’s Delhi-based home, How You Can Spend A Day There

Source

ભરૂચ : જંબુસર સ્થિત જે.એમ.શાહ સાયન્સ કોલેજ ખાતે ABVP ના છાત્રો દ્વારા ફી માફી મામલે વિરોધ દર્શાવવામાં આવ્યો

gujarati.oneindia.com |
ભરૂચ : જંબુસર સ્થિત જે.એમ.શાહ સાયન્સ કોલેજ ખાતે ABVP ના છાત્રો દ્વારા ફી માફી મામલે વિરોધ દર્શાવવામાં આવ્યો

Source

સિંગર એસપી બાલાસુબ્રમણ્યમની સ્થિતિ ખૂબ જ ગંભીર, શ્વાસ લેવામાં તકલીફ

gujarati.oneindia.com |
પ્રખ્યાત ગાયક એસપી બાલાસુબ્રહ્મણ્યમની તબિયત સતત બગડતી જાય છે. ચેન્નાઇની એમજીએમ હોસ્પિટલમાં દાખલ બાલસુબ્રહ્મણ્યમની તબિયત અંગે હોસ્પિટલે કહ્યું કે તેમની તબિયત બુધવારે રાત્રે વધુ બગડી હતી, ગુરુવારે તેની હાલત નાજુક છે. તેની તપાસ માટે ડોકટરોની ટીમ સતત હાજર રહે છે. હાલમાં

Source

error:
Scroll to Top