લકડઉન

કેટરીનાથી લઈ દિશા પટ્ટણી સહિતની એક્ટ્રેસિસે માલદિવ્સમાં લૉકડાઉન બ્રેકની માણી મજા

www.divyabhaskar.co.in |

માર્ચના લાસ્ટ વીકમાં ભારતમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને આ જ કારણથી સામાન્ય માણસથી લઈ બોલિવૂડ સેલેબ્સ ઘરમાં જ રહ્યાં હતાં. જોકે, પછી ભારતમાં ધીમે ધીમે અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ હતી અને તમામ લોકો પોતાના રૂટીનમાં પરત આવવા લાગ્યા હતા. બોલિવૂડ સ્ટાર્સે લૉકડાઉનનો થાક ઊતારવા માટે માલદિવ્સ જવાનું પસંદ કર્યું હતું. છેલ્લાં બેથી ત્રણ મહિનામાં બોલિવૂડના ડઝનથી પણ વધુ સ્ટાર્સે માલદિવ્સમાં વેકેશનનની મજા માણી હતી.

તાપસી પન્નુ, વરુણ ધવન, ટાઈગર શ્રોફ-દિશા પટ્ટણી, એલી અવરામ, મૌની રોય, અંગદ બેદી-નેહા ધૂપિયા, નાગા ચૈતન્ય-સમંથા, કેટરીના કૈફ સહિતના ઘણાં સેલેબ્સ માલદિવ્સ ગયા હતા. બોલિવૂડ તથા સાઉથ એક્ટ્રેસ કાજલ અગ્રવાલે માલદિવ્સમાં પોતાનું હનિમૂન એન્જોય કર્યું હતું.

બોલિવૂડ સ્ટાર્સના માલદિવ્સ વેકેશનની ખાસ તસવીરો

કેટરીના કૈફ

કેટરીના કૈફ માલદિવ્સમાં ફોટોશૂટ માટે ગઈ હતી. હાલમાં તો તે ભારત પરત પણ આવી ગઈ છે. માલદિવ્સની તસવીરો કેટરીનાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં શૅર કરી હતી.

દિશા પટ્ટણી-ટાઈગર શ્રોફ

બોલિવૂડની હોટ લવ બર્ડ્સ દિશા પટ્ટણી તથા ટાઈગર શ્રોફે માલદિવ્સમાં વેકેશન માણ્યું હતું. દિશાની બિકીની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણી જ વાઈરલ થઈ હતી. દિશા રેડ બિકીનીમાં ઘણી જ ગોર્જિયસ લાગતી હતી. દિશા તથા ટાઈગરે માલદિવ્સમાં મોટાભાગનો સમય બીચ પર જ પસાર કર્યો હતો.

તારા સુતરિયા-આદર જૈન

તારા સુતરિયા તથા આદર જૈન (કરીનાની ફોઈ રીમા જૈનનો દીકરો) એકબીજાને ખાસ્સા સમયથી ડેટ કરે છે. જોકે, બંને એકબીજાને ખાસ મિત્ર જ માનતા હોવાની વાત કરે છે. તારા સુતરિયાએ માલદિવ્સમાં પોતાનો 25મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તારા સુતરિયાએ પણ માલદિવ્સમાં બિકીની પહેરીને પૂલની મજા માણતી હોય તેવી તસવીરો શૅર કરી હતી.

રકુલ પ્રીત સિંહ

રકુલ પ્રીત સિંહ માતા-પિતા તથા ભાઈ અમન પ્રીત સાથે માલદિવ્સ ગઈ છે. અહીંયા તે પેરેન્ટ્સની 31મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરશે. રકુલે કહ્યું હતું કે પરિવાર 10 વર્ષ પછી આ રીતે એક સાથે વેકેશન પર ગયો છે. રકુલ પણ ક્યારેક બિકીનીમાં ક્યારેક બીચ પર સનબાથની મજા માણતી હતી તો ક્યારેક તે યોગ કરતી જોવા મળી હતી.

તાપસી પન્નુ

તાપસી પન્નુ પોતાની બહેન શગુન પન્નુ તથા ફ્રેન્ડ્સ સાથે માલદિવ્સ ગઈ હતી. માલદિવ્સમાં તાપસી એન્જોય કરતી જોવા મળી હતી.

મૌની રોય

મૌની રોયે પોતાનો 35મો જન્મદિવસ માલદિવ્સમાં સેલિબ્રેટ કર્યો હતો.

કાજલ અગ્રવાલ

કાજલ અગ્રવાલે 30 ઓક્ટોબરના રોજ બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે મુંબઈમાં લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ કાજલે પતિ સાથે માલદિવ્સમાં હનિમૂન માણ્યું હતું. કાજલે હનિમૂનની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.

સોનાક્ષી સિંહા

'દબંગ ગર્લ' સોનાક્ષી સિંહાએ પણ માલદિવ્સમાં વેકેશન માણ્યું હતું. સ્વિમસૂટમાં સોનાક્ષીનો ગ્લેમર અંદાજ જોવા મળ્યો હતો.

એલી અવરામ

બોલિવૂડ એક્ટ્રેસ એલી અવરામે પણ માલદિવ્સમાં બીચ પર ટૂ પીસ બિકીની પહેરીને સનલાઈટની મજા માણી હતી.

સૌફી ચૌધરી

સૌફી ચૌધરી ક્યારેક પ્રિન્ટેડ તો ક્યારેક એકદમ બ્રાઈટ રંગની બિકીનીમાં માલદિવ્સમાં જોવા મળી હતી.

ફરહાન અખ્તર-શિબાની દાંડેકર​​​​​​​

ફરહાન અખ્તર તથા શિબાની દાંડેકર છેલ્લાં એક વર્ષથી એકબીજાને ડેટ કરે છે. બંનેએ માલદિવ્સમાં જઈને લૉકડાઉનનો થાક ઉતાર્યો હતો.

વરુણ ધવન​​​​​​

વરુણ ધવને લૉકડાઉન પછી શૂટિંગ શરૂ થાય તે પહેલાં માલદિવ્સમાં જઈને આરામ કર્યો હતો. વરુણની શર્ટલેસ તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી.

નેહા ધૂપિયા-અંગદ બેદી

નેહા ધૂપિયા તથા અંગદ બેદીએ દીકરી મેહરનો બીજો જન્મદિવસ માલદિવ્સમાં સેલિબ્રેટ કર્યો હતો.

મસાબા ગુપ્તા

ફેશન ડિઝાઈનર તથા નીના ગુપ્તાની દીકરી મસાબા ગુપ્તાએ માલદિવ્સમાં પોતાની ફેશન સેન્સ બતાવી હતી.

નાગા ચૈતન્ય-સમાંથા​​​​​​​

સાઉથ સુપરસ્ટાર નાગા ચૈતન્યે પોતાનો 34મો જન્મદિવસ પત્ની સમાંથા સાથે માલદિવ્સમાં સેલિબ્રેટ કર્યો હતો. સમાંથા બિકીનીમાં ઘણી જ સ્ટનિંગ લાગતી હતી.

મંદિરા બેદી

મંદિરા બેદી પણ માલદિવ્સમાં વેકેશન માણવા ગઈ હતી. રેડ બિકીનીમાં મંદિરાનો ગ્લેમરસ અદા જોવા મળી હતી.

સાઈના નેહવાલ​​​​​​​

બેડમિન્ટન પ્લેયર સાઈના નેહવાલે પતિ પુરુપલ્લી કશ્યપ સાથે પહેલી જ વાર બીચ વેકેશન માલદિવ્સમાં એન્જોય કર્યું હતું.

અરમાન જૈન-અનિષા મલ્હોત્રા​​​​​​​

કરીના કપૂરના ફોઈ રીમા જૈનનો દીકરો તથા બોલિવૂડ એક્ટર અરમાન જૈને પોતાનો 30મો જન્મદિવસ પત્ની અનિષા સાથે માલદિવ્સમાં સેલિબ્રેટ કર્યો હતો.

અહાન શેટ્ટી

સુનીલ શેટ્ટીનો દીકરો અહાન શેટ્ટી પણ પ્રેમિકા તાનિયા શ્રોફ સાથે માલદિવ્સમાં વેકેશનની મજા માણી રહ્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Actresses from Katrina to Disha Pattani enjoy a lockdown break in Maldives

Source

અમદાવાદ : કર્ફ્યુ દરમિયાન થંભી ગયુ અમદાવાદ, લૉકડાઉન જેવી જોવી મળી સ્થિતિ

gujarati.oneindia.com |
અમદાવાદ : કર્ફ્યુ દરમિયાન થંભી ગયુ અમદાવાદ, લૉકડાઉન જેવી જોવી મળી સ્થિતિ

Source

સલમાન ખાને થોરના હથોડા સાથે એન્ટ્રી લીધી, કહ્યું- લોકડાઉને લોકોને બોધ આપ્યો; ગત સિઝનના વિનર સિદ્ધાર્થ, ગૌહર અને હિના નવા મેમ્બર્સને આપશે થર્ડ ડિગ્રી

www.divyabhaskar.co.in |

ટીવીનો સૌથી જાણીતો તેમ જ વિવાદાસ્પદ શો બિગ બોસ આજે રાત્રે 9 વાગે તેની 14મી સિઝન સાથે શરૂ થયો છે. સલમાન ખાને થોરના હથોડા સાથે એન્ટ્રી લીધી અને આ હથોડાથી વર્ષ 2020 પર પ્રહાર કર્યો. તેણે આ વર્ષના પડકારો અંગે માહિતી અને કહ્યું કે આ વર્ષે જે લોકડાઉન લાદવામાં આવ્યુ તેણે લોકોને બોધ આપ્યો છે

શોને હોસ્ટ કરવા માટે સલમાને આ વખતે તેની ફી બમણી કરી દીધી છે. આ વખતે રૂપિયા 450 કરોડની ડીલ થઈ છે. શોમાં બિગ બોસ-13ના વિનર સિદ્ધાર્થ શુક્લા, બિગ બોસ-7ના વિનર ગૌહર ખાન અને બિગ-11ની ફર્ટ રનર અપ હિના ખાન પણ ભાગ લઈ રહ્યા છે. આ ત્રણેયને સ્પેશિયલ રોલ મળ્યો છે. સિદ્ધાર્થ બેડ રૂમ, હિના પર્સનલ ચીજો તથા ગૌહર કિચનને કન્ટ્રોલ કરશે.

બિગ બોસ સિઝન 14 અપડેટ્સ…..

  • ટીવી લવર બોય તરીકે ઓળખ ધરાવતા એઝાઝ ખાન પ્રથમ કન્ટેસ્ટન્ટે તેરા બાપ આયા સોંગ પર પરફોર્મ કર્યું.
  • હિના, સિદ્ધાર્થ અને ગૌહરે પણ શોમાં એન્ટ્રી સાથે સિઝલિંગ પર્ફોમન્સ આપ્યું.
  • થોરનો હથોડો લઈ શોમાં આવ્યો સલમાન. વર્ષ 2020ને ચેલેન્જ કર્યું.
  • સલમાને તેની ફિલ્મોના ડાંસ નંબર્સ પર પર્ફોમન્સ આપી એન્ટ્રી લીધી

સલમાન સૌથી મોંઘો હોસ્ટ

સલમાન ખાન આ સંપૂર્ણ સિઝન માટે રૂપિયા 450 કરોડ લઈ રહ્યા છે. તેને દરેક એપિસોડ માટે રૂપિયા 20 કરોડ મળશે. ત્રણ મહિનાની સંપૂર્ણ ડીલ રૂપિયા 450 કરોડમાં થઈ છે. સલમાન આ સિઝનમાં પ્રત્યેક સપ્તાહ માંડ એક સપ્તાહ એક દિવસ જ શૂટ કરશે, જેમા એક સાથે બે એપિસોડનું શૂટિંગ હશે. એટલે કે સલમાન એક દિવસના શૂટના રૂપિયા 40 કરોડ રૂપિયા લઈ રહ્યા છે. જ્યારે ગત બિગબોસ સિઝન-13માં સલમાન ખાનને રૂપિયા 200 કરોડ મળ્યા હતા.

આ વખતે કન્ટેસ્ટેન્ટની ફી પણ વધારે

રાધે માં આ વખતે સૌથી વધારે ફી મેળવનારી હાઉસ મેમ્બર હશે. તેને પ્રત્યેક સપ્તાહ 25 લાખ રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત સિદ્ધાર્થને પ્રત્યેક સપ્તાહ આશરે 32 લાખ રૂપિયા મળશે. જોકે, તે ફક્ત 14 દિવસ માટે જ ઘરમાં હશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Salman Khan entered with Thor’s hammer, saying- Lockdown enlightened the people; Last season’s winners Siddharth, Gauhar and Hina will give new members third degree

Source

કચ્છઃ વધતા કોરોનાના કેસને લઇ બે દિવસનું લૉકડાઉન રાખવા મુખ્યમંત્રીને રજૂઆત

gujarati.oneindia.com |
કચ્છઃ વધતા કોરોનાના કેસને લઇ બે દિવસનું લૉકડાઉન રાખવા મુખ્યમંત્રીને રજૂઆત

Source

સંજય દત્ત જોડિયાં સંતાનોને મળવા પત્ની માન્યતા સાથે દુબઈ ગયો, લોકડાઉન અને અભ્યાસને લીધે 6 મહિનાથી ઇકરા અને શહરાનથી દૂર હતોમંગળવારે સંજય દત્ત અને માન્યતા દત્ત સ્પેશિયલ ફ્લાઈટથી દુબઈ જવા રવાના થયા. દુબઈ જવાનું કારણ સંજયના જોડિયાં બાળકો છે જે છેલ્લા 6 મહિનાથી દૂર છે. દેશમાં લોકડાઉનને લીધે માન્યતા પણ સંજયની સાથે નહોતી, ઇકરા અને શહરાન દુબઈમાં અભ્યાસ કરે છે આથી બંને ઇન્ડિયા આવી શક્યા નહોતા.

માન્યતાએ સફર દરમિયાન બે ફોટોઝ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યા હતા અને લખ્યું, જીવનને માણો. ફ્લાઈટમાં સંજયનું સ્વાગત એક કોફીથી કરવામાં આવ્યું જેની પર લાટે આર્ટની મદદથી સંજયનો ફોટો હતો. સંજયને લંગ કેન્સર હોવાના સમાચાર ખબર પડતા માન્યતા બાળકોને દુબઈ જ રાખીને ભારત આવી હતી.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સમાચાર પ્રમાણે, સંજયની તબિયત પહેલા કરતાં સારી છે. તે એક અઠવાડિયાં કે 10 દિવસમાં પાછો આવી જશે. સંજુના સંતાનો દુબઈમાં જ છે તેને મળવા માટે તે ગયો છે. સંતાનોનો અભ્યાસ દુબઈમાં ચાલુ છે. સંજુએ થોડા દિવસ પહેલાં પોતાનો નવો લુક કર્યો છે. માન્યતાએ ફોટો શેર કર્યો છે તેમાં સંજયના ચહેરા પર ખુશી દેખાઈ રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Sanjay Dutt Arrives In Dubai To Meet Twins Iqra And Shaharan With Wife Manyata

Source

error:
Scroll to Top