ગમ

સાબરકાંઠા : હિંમતનગરના બેરણા ગામે કંટાળેશ્વર મહાદેવે પ્રવાસીઓની ભીડ

gujarati.oneindia.com |
સાબરકાંઠા : હિંમતનગરના બેરણા ગામે કંટાળેશ્વર મહાદેવે પ્રવાસીઓની ભીડ

Source

OTT પર રિલીઝ થતાં જ 'લક્ષ્મી'એ વ્યૂઅર-શિપના તમામ રેકોર્ડ તોડ્યા, અક્ષય કુમારે કહ્યું- રેકોર્ડ તોડવો કોને ના ગમે

www.divyabhaskar.co.in |

અક્ષય કુમાર તથા કિઆરા અડવાણી સ્ટારર 'લક્ષ્મી' નવ નવેમ્બરના રોજ OTT પ્લેટફોર્મ હોટસ્ટાર પર રિલીઝ થઈ હતી. રિલીઝ થયાના થોડાંક જ કલાકોની અંદર ફિલ્મે વ્યૂઅર-શિપનો રેકોર્ડ બનાવ્યો હતો. હોટસ્ટારે આ અંગેની માહિતી સોશિયલ મીડિયામાં આપી હતી. પોસ્ટ શૅર કરીને કહેવામાં આવ્યું હતું, 'રિલીઝના થોડાંક જ કલાકોમાં ફિલ્મે કોઈ પણ બોલિવૂડ બ્લોકબસ્ટર દ્વારા બનાવેલા રેકોર્ડ તોડી નાખ્યા છે. OTT પર અત્યાર સુધીનું સૌથી મોટું ઓપનિંગ મળ્યું છે.'

અક્ષય કુમારે એક પ્રેસ સ્ટેટમેન્ટ રિલીઝ કરીને કહ્યું હતું, 'લક્ષ્મી'ને મળેલા રિસ્પોન્સથી ઘણો જ ખુશ છું. આ ઘણી જ સુખદ વાત છે કે ચાહકો તથા દર્શકોએ વિશ્વભરમાં ડિઝ્ની+હોટ સ્ટાર VIP પર લોગીન કરીને ગણતરીના કલાકોમાં આ ફિલ્મ જોઈ. રેકોર્ડ તોડવો કોને ના ગમે. પછી તે બોક્સ ઓફિસ હોય કે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મની ઓપનિંગ નાઈટ.'

ફિલ્મને મિશ્ર પ્રતિક્રિયા મળી
ક્રિટિક્સ તથા દર્શકોને આ ફિલ્મ પસંદ આવી નથી. સોશિયલ મીડિયામાં આ ફિલ્મને મિશ્ર પ્રતિક્રિયા મળી છે. ફિલ્મની વાર્તા આસિફ (અક્ષય કુમાર)ની આસપાસ ફરે છે. તે પ્રિયા (કિઆરા અડવાણી) નામની યુવતીને પ્રેમ કરવા લાગે છે. વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે કે આસિફ જ્યારે પ્રિયાના ઘરે જાય છે ત્યારે તેની અંદર ભૂત આવી જાય છે. અક્ષય કુમારે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે પોતાની 30 વર્ષની કરિયરમાં લક્ષ્મી જેવું પાત્ર ક્યારેય ભજવ્યું નથી.

'કંચના'ની હિંદી રીમેક
'લક્ષ્મી' રાઘવ લોરેન્સના ડિરેક્શનમાં બનેલી તમિળ ફિલ્મ 'કંચના'ની હિંદી રીમેક છે. રાઘવે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 'કંચના'નો અર્થ સોનું થાય છે. જે લક્ષ્મીનું જ એક રૂપ છે. આથી જ તેમણે હિંદી રીમેકમાં ફિલ્મનું નામ 'લક્ષ્મી' રાખ્યું હતું. 'કંચના'માં મુખ્ય પાત્ર રાઘવ લોરેન્સે ભજવ્યું હતું. 'લક્ષ્મી' 22 મેના રોજ થિયેટરમાં રિલીઝ થવાની હતી પરંતુ લૉકડાઉનને કારણે આ ફિલ્મ અંતે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


As soon as it was released on OTT, ‘Lakshmi’ broke all the records of the viewer-ship, Akshay Kumar said- who doesn’t like to break the record

Source

ફિલ્મ 'લક્ષ્મી' માટે ટ્રોલ થતા ભડકી ટ્વિંકલ, 'ભગવાનને મજાક ગમે છે નહિતર તે આ ના કરતા'

gujarati.oneindia.com |
નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી’ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મનુ નામ પહેલા ‘લક્ષ્મી બૉમ્બ’ રાખવામાં આવ્યુ હતુ જેના પર લોકોએ વાંધો વ્યક્ત કર્યો હતો. બાદમાં ફિલ્મનુ નામ બદલીને લક્ષ્મી રાખવામાં આવ્યુ. આ દરમિયાન લોકોએ અક્ષય કુમારની

Source

બીજા પતિ અભિનવના પત્ની પર ગંભીર આક્ષેપો, કહ્યું- 'પાંચ દિવસથી દીકરો ગુમ છે, શ્વેતા કહ્યા વગર અજાણી જગ્યાએ લઈ ગઈ છે'

www.divyabhaskar.co.in |

ટીવી શો 'મેરે ડેડ કી દુલ્હન' ફૅમ એક્ટ્રેસ શ્વેતા તિવારીએ ગયા વર્ષે બીજા પતિ અભિનવ કોહલી વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ હેઠળ ફરિયાદ કરી હતી અને પછી બંને અલગ રહેતા હતા. એક્ટ્રેસ કોરોના પોઝિટિવ થઈ તો તેનો દીકરો રેયાંશ પિતા અભિનવની સાથે રહેતો હતો. 25 ઓક્ટોબરના રોજ શ્વેતા પોતાના દીકરાને પરત લઈ આવી હતી. હવે અભિનવે આક્ષેપ મૂક્યો છે કે તેનો દીકરો છેલ્લાં પાંચ દિવસથી ગુમ છે અને શ્વેતા તેને જબરજસ્તી કોઈક અજાણી જગ્યાએ લઈ ગઈ છે.

View this post on Instagram

My Whole world❤️❤️❤️

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on Jun 13, 2020 at 8:40am PDT

અભિનવે કહ્યું હતું કે શ્વેતા કોરોના પોઝિટિવ થઈ પછી રેયાંશ 40 દિવસ સુધી તેની સાથે રહ્યો હતો. જોકે, 25 ઓક્ટોબરના રોજ શ્વેતા દીકરાને જબરજસ્તી પોતાની સાથે લઈ ગઈ હતી. અભિનવે અંગ્રેજી ન્યૂઝ પેપર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'રવિવાર, 25 ઓક્ટોબરના રોજથી મારો દીકરો રેયાંશ લાપતા છે. મને ખ્યાલ નથી કે તે ક્યા છે. તે છેલ્લાં 40 દિવસથી મારી સાથે હતો, પરંતુ ગયા રવિવારે શ્વેતા કહ્યા વગર મારા દીકરાને કોઈ અજાણી જગ્યાએ લઈ ગઈ છે.'

હું મારા દીકરા અંગે જાણવા માટે સેટ પર પણ ગયો હતોઃ અભિનવ
અભિનવે શ્વેતા પર આક્ષેપ કરતા કહ્યું હતું, 'હું શ્વેતાના સિરિયલના સેટ પર ગયો હતો કે હું મારા દીકરાને જોઈ તો શકીશ, એ વિચારે ત્યાં ગયો હતો. મેં પુરાવા તરીકે એક વીડિયો પણ બનાવ્યો છે પરંતુ તેણે મને કંઈ ના કહ્યું. સેટ પર તેને મારો મેસેજ પણ મળ્યો હતો પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહીં અને દીકરા સાથે ગાયબ થઈ ગઈ હતી.'

View this post on Instagram

आज बड़े दिनों बाद ख़ुशी आई । आज तीन महीनों बाद मेरी रेयांश से video call पे काफ़ी लम्बी बातें हुई| उम्मीद है जल्द ही मिलूँगा भी । आप सब ने बहुत साथ दिया । शुक्रिया । पहले विरोध हद से ज़्यादा था लेकिन तब भी आप ने बहुत शक्ति दी और अब विरोध ना के बराबर हो गया । 🙏 Today happiness has knocked my door after months. Today I spoke for quite sometime with Reyansh on video call after three months. I am hopeful I will meet him soon. You all have really supported me. Thank You. Initially the trolling was immense but your support gave me strength, now your support has won and the trolling dwindled. 🙏

A post shared by Abhinav Kohli (@abhinav.kohli024) on Aug 15, 2020 at 12:00pm PDT

શ્વેતા વિરુદ્ધ લીગલ એક્શન લેશે
હાલમાં જ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં અભિનવે કહ્યું હતું કે તે દીકરાની કસ્ટડી માટે ટૂંક સમયમાં લીગલ એક્શન લેશે. અભિનવે કહ્યું હતું કે શ્વેતા તેને દીકરા રેયાંશથી અલગ કરવાનો પ્રયાસ કરે છે. દીકરાની કસ્ટડી ના આપવી પડે તે માટે શ્વેતા મેડિકલ સલાહની વિરુદ્ધ જઈને ચાર વર્ષના રેયાંશને સ્તનપાન કરાવે છે. આ ઉપરાંત અભિનવે શ્વેતા પર આક્ષેપ મૂક્યો હતો કે દીકરાને UK લઈ જવા માટે શ્વેતાએ વિઝાના ડોક્યૂમેન્ટ્સ પર તેની નકલી સહી કરી હતી.

ઉલ્લેખનીય છે કે શ્વેતા તિવારીએ રાજા ચૌધરીને ડિવોર્સ આપ્યા બાદ વર્ષ 2013માં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. શ્વેતાએ ગયા વર્ષે પોલીસ ફરિયાદ કરી હતી પરંતુ બંનેના ડિવોર્સ થયા નથી. શ્વેતાની દીકરી પલક (જે પહેલા પતિ રાજા ચૌધરીની છે)એ પણ અભિનવ પર હેરેસમેન્ટના આક્ષેપો મૂક્યા હતા.

પતિ અભિનવે શ્વેતા પર ગંભીર આરોપ લગાવ્યો- 'કસ્ટડી માટે ડોક્ટર વિરુદ્ધ જઈને 4 વર્ષના બાળકને સ્તનપાન કરાવે છે, નકલી સહી પણ કરી'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


tv actor Abhinav Kohli alleges his son is missing since five days, blames Shweta Tiwari

Source

દાહોદના છરછોડા ગામે ખેતરમાં કામ કરતા પરિવાર પર મધમાખીના ઝુંડે કર્યો હુમલો, આધેડનું મોત

gujarati.oneindia.com |
દાહોદના છરછોડા ગામે ખેતરમાં કામ કરતા પરિવાર પર મધમાખીના ઝુંડે કર્યો હુમલો, આધેડનું મોત

Source

સાબરકાંઠા : તલોદ તાલુકાના ગામો ચોમાસામાં છેલ્લાં 20 વર્ષથી વેઠે છે આ તકલીફ

gujarati.oneindia.com |
સાબરકાંઠા : તલોદ તાલુકાના ગામો ચોમાસામાં છેલ્લાં 20 વર્ષથી વેઠે છે આ તકલીફ

Source

error:
Scroll to Top