શ્વેતા તિવારીનો પૂર્વ પતિ રાજા ચૌધરી છેલ્લાં 12 વર્ષથી દીકરી પલકથી દૂર છે, કહ્યું, ‘હું તેને બહુ યાદ કરું છું’

www.divyabhaskar.co.in |

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીએ હાલમાં જ પોતાનો 20મો બર્થડે સેલિબ્રેટ કર્યો છે. આ દિવસે શ્વેતા બચ્ચનના પૂર્વ પતિ રાજા ચૌધરીએ પોતાની દીકરીને યાદ કરીને તેનો ફોટો શેર કર્યો હતો. રાજાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે તે ફોટો સાથે મારા ઘણા ઈમોશન જોડાયેલા છે, કારણ કે તેની સાથે ક્લિક કરેલો એ છેલ્લો ફોટો છે.

હાલમાં જ દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં રાજાએ કહ્યું, આ ફોટો સાથે ઘણી યાદો જોડાયેલી છે. ઘણાં વર્ષો થઈ ગયાં હું મારી દીકરીને મળ્યો નથી અને મને યાદ છે ત્યાં સુધી આ ફોટો તેની સાથેનો છેલ્લો ફોટો છે. એટલે સ્વાભાવિક છે કે ઘણા ઈમોશન તેની સાથે જોડાયેલા છે. પલકના જન્મદિવસે મેં આ ફોટો સારા કેપ્શન ‘ટાઈમ જસ્ટ ફ્લાઈ’ સાથે પોસ્ટ કર્યો.

View this post on Instagram

Time just fly ……

A post shared by Raja Chaudhary (@rajachaudhary) on Oct 9, 2020 at 5:44am PDT

રાજાએ કહ્યું કે, ‘12 વર્ષથી વધારે સમય થઇ ગયો છે, હું મારી દીકરીને મળ્યો નથી. હું તેને બહુ મિસ કરું છું. હું તેની સાથે ઈમેલ, વોટ્સએપ કે નોર્મલ મેસેજથી વાત કરતો રહું છું, પરંતુ આટલાં વર્ષોમાં અમે ક્યારેય મળ્યાં નથી. અમારો સંબંધ ખબર નથી કેવો છે પણ અમે મળી શકતાં નથી. સ્વાભાવિક છે કે એક બાપ-દીકરીના બોન્ડિંગને હું બહુ મિસ કરું છું.’

એક્ટિંગ ડેબ્યુ કરવા પર શુભેચ્છા આપી
પલક તિવારી ટૂંક સમયમાં રોઝી ફિલ્મથી એક્ટિંગ ડેબ્યુ કરવાની છે. આ બાબતે રાજાએ કહ્યું, ‘હું પલકના નિર્ણયથી ઘણો ખુશ છું. મારા આશીર્વાદ હંમેશાં તેની સાથે જ રહેશે.’

19 વર્ષની ઉંમરે શ્વેતા તિવારીએ 1998માં એક્ટર રાજા ચૌધરી સાથે લવ મેરેજ કર્યા હતા. લગ્નનાં થોડાં વર્ષ પછી શ્વેતાએ રાજા પર ડોમેસ્ટિક વાયોલન્સનો આરોપ મૂક્યો હતો. લગ્નનાં 9 વર્ષ પછી શ્વેતાએ 2007માં ડિવોર્સનો કેસ ફાઈલ કર્યો. કેસ લાંબો ખેંચાયા પછી 10 ઓક્ટોબર 2012માં બંનેએ છૂટાછેડા લીધા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Shweta Tiwari’s Ex Husband Raja Chaudhary Have Not Meet His Daughter Palak For The Last 12 Years, Said ‘I Miss Her So Much’

Source

Related
પાયલને ભારત રત્ન ડૉ. આમ્બેડકર અવોર્ડ મળ્યો, ટ્રોલર્સે પૂછ્યું,‘શેના માટે મળ્યો? અમે તો તને અનુરાગ કશ્યપ વિવાદ પછીથી જ ઓળખીએ છીએ’
જામનગર : લાલપુરમાં છેડતી મામલે ચાર રાઉન્ડ ખાનગી ફાયરિંગ
'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફૅમ ટીવી એક્ટ્રેસ દિવ્યા ભટનાગર કોરોના પોઝિટિવ, વેન્ટિલેટર સપોર્ટ પર
કંગનાની બહેન રંગોલીએ ફરીથી સ્વરા-તાપસીને કહી બી ગ્રેડ અભિનેત્રી
મૃણાલ ઠાકુરે ‘જર્સી’ ફિલ્મનું શૂટિંગ શરુ કર્યું, કહ્યું, ‘હું કોઈ પણ કામ વગર ઘરે બેસી શકું છું, પરંતુ મારા યુનિટને પગાર નહિ મળે’
Biography : જાણો, બોલિવુડમાં કોમેડીના બેતાજ બાદશાહ જ્હોન પ્રકાશ રાવ ઉર્ફે જોની લીવર વિશે
‘દિલ્હી ક્રાઈમ’ વિનર બની કારણકે તેમાં ગાળો કે હિંસા નહોતી, ગંભીરતાથી સત્ય કલાત્મક રીતે દેખાડ્યું
Breaking News : PM મોદીની ઝાયડસના ચેરમેન પંકજ પટેલ સાથે બેઠક શરુ થઈ
જાન્યુઆરીને બદલે એક અઠવાડિયાંમાં શોનો ફિનાલે, 9માંથી 4 મેમ્બર શોમાંથી બહાર જશે
બ્લેક બિકિનીમાં રવિ દુબે સાથે નિયા શર્માનો સેક્સી રોમાંસ, આગ લગાવી રહી છે તસવીરો
બોક્સ ઓફિસ કલેક્શન છેલ્લાં 13 વર્ષમાં સૌથી ઓછું, માર્ચ 2021 સુધી કોઈ આશા નથી
27-10-2020, કોવિડ 19 : જાણો, 24 કલાલમાં નોંધાયેલા કોરોના કેસની તમામ વિગતો
આદિત્ય નારાયણ પહેલી ડિસેમ્બરે શ્વેતા અગ્રવાલ સાથે મંદિરમાં લગ્ન કરશે, 50 લોકો સામેલ થશે
ગુજરાત : ગીર સોમનાથમાં કોવિડ-19ના નિયમોના ઊડ્યા ધજાગરા
'મિર્ઝાપુર 2' ફૅમ પ્રિયાંશુ પેન્યુલીએ ગર્લફ્રેન્ડ વંદના જોષી સાથે દેહરાદૂનમાં લગ્ન કર્યાં
જુનાગઢ : પ્રતિકાત્મક વિધિ વિધાન સાથે પરિક્રમાની પરંપરા જાળવવામાં આવી
નેટફ્લિક્સ તથા હોટસ્ટાર સહિત 40 OTT પ્લેટફોર્મ દર્શકોનું મનોરંજન કરે છે, US પછી ભારતમાં દુનિયાનું સૌથી મોટું OTT માર્કેટ હશે
કુલી નંબર 1નું પોસ્ટર રિલીઝ થતાની સાથે જ સારા અલી ખાન થઇ ટ્રોલ, જાણો કારણ
ધૂમ મચાવી રહ્યું છે પોપ્યુલર સિંગર રાકેશ બારોટનું નવું ગુજરાતી રોમેન્ટિક સોન્ગ- 'મહેલોની રાની'
રાજકોટ : માર્કેટિંગ યાર્ડમાં 232 લોકોના સ્ક્રિનીંગ અને 188 લોકોના ટેસ્ટિંગ કરાયાં
હિંદુ ભાવનાને ઠેસ પહોંચાડવાના આક્ષેપમાં અમિતાભ બચ્ચન વિરુદ્ધ મુઝફ્ફરપુરમાં કોર્ટમાં અરજી
એક જ રાગમાં સ્વરબદ્ધ થયેલી બધી રચનાઓમાં શંકર જયકિસને અનેરું વૈવિધ્ય સર્જ્યું
મહેસાણા : વડનગર ખાતે યોજાશે 'તાનારીરી મહોત્સવ 2020', આજે 100 લોકોની ઉપસ્થિતિમાં શુભારંભ
બોલિવૂડે ફૂટબોલર ડિયેગો મેરાડોનાને શ્રદ્ધાંજલિ પાઠવી, શાહરુખે કહ્યું- આશા છે કે તમે સ્વર્ગમાં પણ બધાને મંત્રમુગ્ધ કરશો
error:
Scroll to Top