રૂપિયા 5 હજારની લોન લઈ શો સુધી પહોંચ્યો કન્ટેસ્ટન્ટ, નેહા કક્કડે એક લાખ રૂપિયાની આર્થિક મદદ કરી

www.divyabhaskar.co.in |

નેહા કક્કડ આમ તો છેલ્લા કેટલાક દિવસોથી લગ્નને લઈ ચર્ચામાં રહ્યા હતા. પણ આ વખતે તેઓ દરિયાદિલીને લઈ સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. લગ્ન બાદ નેહા કક્કડ કામ પર પરત આવી ગયા છે. નેહા ઈન્ડિયન આઈડલના જજ પેનલમાં છે. તેમણે શોમાં ઓડિશન આપવા આવેલ એક સ્પર્ધકની દુખભરી કહાની સાંભળી તેને એક લાખ રૂપિયાની મદદ કરી છે.

સોની ચેનલે આ એપિસોડનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જયપુરના એક સ્પર્ધક શહજાદ અલી તેના જીવન અંગે કહી રહ્યો છે. તે કહે છે કે કપડાની દુકાનમાં કામ કરે છે. બાળપણમાં માતાનું અવસાન થઈ ગયું. ઈન્ડિયન આઈડલના ઓડિશન સુધી પહોંચવા માટે શહજાદની નાનીએ પાંચ હજાર રૂપિયાની લોન લીધી છે.

નેહા ઉપરાંત શોના અન્ય જજ વિશાલ ડડલાનીએ પણ શહજાદ અલીને મદદ કરવાની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે શહજાદને કોઈ સારા ગુરુ સાથે મુલાકાત કરાવશે, જેથી તેને સારી ટ્રેનિંગ મળી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે પોપ્યુલર રિયલ્ટી શો ઈન્ડિયન આઈડલ 28મી નવેમ્બર રાત્રે 8 વાગે શરૂ થવા જઈ રહ્યો છે. તે પ્રત્યેક શનિવાર અને રવિવારે પ્રસારિત થશે. આ સિંગિંગ રિયાલિટી શોને લોકો ખૂબ પસંદ કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નેહા કક્કડની તાજેતરમાં પંજાબી સિંગર રોહનપ્રીત સિંહ સાથે લગ્ન થયા છે. તેમના લગ્નને લઈ ફેન્સ ખૂબ જ સરપ્રાઈઝ હતા. લગ્ન બાદ તેમની વેડિંગ ફોટોઝ ઈન્ટરનેટ પર છવાયેલા રહ્યા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Contestant reached the show with a loan of Rs 5,000, Neha Kakkade helped financially with Rs 1 lakh

Source

Related
સુરતમાં સૈયદપુરામાં વિકાસના નામે થયેલા ગેરકાયદેસર બાંધકામ પર ધમાધમ હથોડા ઝીંકાયા
જામનગરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 64 જેટલી વ્યક્તિઓ સામે ગુનો નોધાયો
બનાસકાંઠાના કાંકરેજ તાલુકાની રાણકપુર નર્મદા કેનાલમાં ઝંપલાવનાર યુવકની લાશ મળી
સોનુ સુદે કોર્ટથી ના મળી રાહત, અરજી ફગાવાઇ, હવે બીએમસી કરશે ફેંસલો
પ્રકાશ મહેરા, હિટ ગણાયેલા જ્યુબિલી કુમાર છતાં આનબાન પીટાઇ ગઇ
શ્રદ્ધા કપૂર બની મુંગા પશુઓની અવાજ, જાનવરો સાથે દુર્વ્યવહાર કરનારાઓને કડક સજાની કરી માંગ
લગ્ન પછી તરત ફિલ્મ ભેડીયાના સેટ પર પહોંચ્યા વરૂણ ધવન, કૃતિ સેનન સાથે મચાવશે ધમાલ
પંચમહાલમાં અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
અમરેલી : સાવરકુંડલાના અભરામપરા ગામે સિંહોએ કર્યુ ગાયનું મારણ, જુઓ વિડિયો
લેટેસ્ટ ICC ટેસ્ટ રેંકિંગમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને ભારે નુકસાન
મુંબઈ ફિલ્મ સિટીમાં શૂટ થયેલા એડના ફોટોને અમિતાભ બચ્ચને લદાખનો ફોટો ગણાવ્યો
દિશા પટાનીએ બિકિની પહેરીને વધાર્યુ તાપમાન, જુઓ શાનદાર લુક
દોઢ મહિના બાદ રાહુલ રોયને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, ઠીક થવામાં છથી સાત મહિનાનો સમય લાગશે
ભરૂચ : ગેરકાયદેસર તાંબાની અવર જવર, પોલીસે કર્યો પર્દાફાશ
કાગઝ- મોત અને જીવન વચ્ચેની ગડમથલમાં પંકજ ત્રિપાઠીએ દિલ જીત્યું
SSR BIRTHDAY: સુશાંત સિંહ રાજપૂતના જન્મદિવસ પર ભાવુક થયા ચાહકો, આ અંદાજમાં કર્યા યાદ
કંગના રનૌતના ટ્વિટર પર 3 મિલિયન ફોલોઅર્સ, સુશાંતના મૃત્યુ બાદ જુલાઈ 2020થી સતત સોશિયલ મીડિયા ફોલોઅર્સની સંખ્યા વધી રહી છે
કચ્છ : માંડવીના તબીબોએ સિવિલ હોસ્પિટલમાં કોવિડ રસીકરણ કરાવ્યું
મુકેશ છાબરાએ કહ્યું, 'સ્કેમ 1992'માં પ્રતીક ગાંધીની સફળતાએ બતાવી દીધું કે પૂરી ગેમ ટેલેન્ટની, નાના-મોટા સ્ટાર હોવાની નહીં'
મહેસાણા : વિસનગર મેડિકલ કોલેજમાં મોડ્યુલર ઓપરેશન થિયેટરનું ઉદ્ઘાટન, ઘૂંટણની સર્જરી બનશે સરળ
કપિલ શર્માએ દિલીપ છાબરિયા વિરુદ્ધ નિવેદન આપ્યું, પાંચ કરોડ આપ્યા હોવા છતાંય DCએ સમયસર વેનિટી વેન આપી નહોતી
જુનાગઢ : માંગરોળ પંથકમાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી સામે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી
અમિતાભ બચ્ચનના અવાજવાળી કોરોના કોલર ટ્યુનથી ત્રાસી જઈને વ્યક્તિ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યો, હટાવવા માટે યાચિકા કરી
રાજકોટ : બે ભૂમાફિયાઓ વિરુદ્ધ નોંધાયો લેન્ડ ગ્રબિંગનો ગુનો
error:
Scroll to Top