રાજકુમાર-નુસરત સ્ટારર ‘છલાંગ’ ટ્રેલરના 4 કલાકમાં જ 16 લાખથી વધારે વ્યૂઝ, યુટ્યુબ યુઝરે કહ્યું, ‘ફાઈનલી અશ્લીલતા અને નેપોટિઝ્મ વગરની ફિલ્મ આવી’

www.divyabhaskar.co.in |

રાજકુમાર રાવ, નુસરત ભરૂચા અને મોહમ્મદ જીશાન અયુબ સ્ટારર ફિલ્મ ‘છલાંગ’નું ટ્રેલર શનિવારે રિલીઝ થયું. આ ટ્રેલરને યુટ્યુબ પર લોકો પસંદ કરી રહ્યા છે, માત્ર 4 કલાકની અંદર 16 લાખથી વધારે વ્યૂ મળી ચૂક્યા છે. ઘણા લાંબા સમય પછી કોઈ ફિલ્મના ટ્રેલરને લાઈક કરનારાની સંખ્યા ડિસલાઈક કરનારાથી વધારે છે. આ લખાઈ રહ્યું છે ત્યારે યુટ્યુબ પર ટ્રેલરના 70 ;લાખથી વધારે વ્યૂઝ છે.

શનિવારે સાંજે 6:50 સુધી ટ્રેલરનો રિપોર્ટ

વ્યૂ 1,632,286
લાઈક 99, 941
ડિસલાઈક 2310
કમેન્ટ 4236

યુટ્યુબ યુઝર્સે પોઝિટિવ રિવ્યૂ આપ્યા
મોટાભાગના યુટ્યુબ યુઝર્સ ‘છલાંગ’ના ટ્રેલર પર પોઝિટિવ રિવ્યૂ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ફાઈનલી કોઈ એવું મૂવી બન્યું જેમાં અશ્લીલતા અને નેપોટિઝ્મ નથી. આશા છે કે આ ફિલ્મમાં કોઈ આઈટમ સોંગ કે રીમિક્સ નહિ હોય. ટ્રેલર ઘણું સારું છે.

અન્ય યુઝરે કમેન્ટ કરી કે, હંસલ મહેતાનું ડિરેક્શન, 2. 0% નેપોટિઝ્મ, 100% ટેલેન્ટેડ એક્ટર્સ-આ ફિલ્મ જોવાના ત્રણ કારણ કાફી છે. બીજા યુઝરે લખ્યું કે, આ બોલિવૂડમાં અત્યાર સુધીની સૌથી રિયાલિસ્ટિક ફિલ્મ છે.

ફિલ્મની સ્ટોરી આવી છે
ટ્રેલર જોયા પછી ખબર પડે છે કે મોન્ટુ (રાજકુમાર રાવ) એક સ્કૂલમાં PT ટીચર છે, જેના માટે નોકરી જ બધું છે. તે સ્કૂલની ટીચર નીલુ (નુસરત ભરૂચા)ને પ્રેમ કરવા લાગે છે. સ્ટોરીમાં ટ્વીસ્ટ ત્યારે આવે છે જ્યારે સ્કૂલમાં બીજા એક PT ટીચર સિંહ (મોહમ્મદ જીશાન અયુબ)ની એન્ટ્રી થાય છે, તે મોન્ટુ અને નીલુની લવ સ્ટોરીમાં વિલન બની જાય છે.

સિંહ મોન્ટુને નીચા દેખાડવાની કોશિશ કરતો રહે છે. એ પછી મોન્ટુ નોકરી છોડવાનું પસંદ કરે છે, પરંતુ તે પહેલાં તે સિંહને ચેલેન્જ કરે છે કે બંને એક-એક ટીમ બનાવીને સ્પર્ધા કરીને સાબિત કરવું જોઈએ કે કોણ સારો PT ટીચર છે.

હંસલ મહેતાનું નિર્દેશન
ફિલ્મના ડિરેક્ટર હંસલ મહેતા છે. લવ રંજનની સાથે અજય દેવગણ, અંકુર ગર્ગ અને ભૂષણ કુમારે ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. સ્ટાર કાસ્ટમાં રાજકુમાર રાવ, નુસરત ભરૂચા અને મોહમ્મદ જીશાન અયુબની સાથે ઈલા અરુણ, સૌરભ શુક્લાઅને સતીશ કૌશિક પણ દેખાશે. ફિલ્મ 13 નવેમ્બરે એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Rajkumar Rao, Mohammed Zeeshan Ayyub And Nushrat Bharucha Starrer ‘Chhalaang’ Trailer Got More Than 16 Lakh Views In Just 4 Hours

Source

Related
સુશાંતના મિત્ર સુનિલ શુક્લાનો દાવો, મારી પાસે એ ડોક્યુમેન્ટ્સ છે જે સાબિત કરી દેશે કે દિશાનું મર્ડર થયું
'કોઇ તો રોકો મારા વંકાયેલા વ્હાલમજીને....'
સાબરકાંઠા : હિંમતનગર બાયપાસ રોડ પર સર્જાયો ત્રિપલ અકસ્માત
'સિંઘમ' ફૅમ કાજલ અગ્રવાલની મહેંદી બાદ હલ્દી સેરેમની યોજાઈ, એક્ટ્રેસે મિત્રો-પરિવાર સાથે ડાન્સ કર્યો
કિચડમાં મસ્તી કરતા હાથીઓનો વિડિયો થયો વાયરલ
'કસૌટી ઝીંદગી કે' ફેમ અદિતિ સનવાલે કહ્યું, મને કોઈ સાથે સુવા માટે કહેવામાં આવે છે
સાબરકાંઠા : હિન્દુ યુવા સંગઠન દ્વારા લવ જેહાદના કિસ્સાઓ રોકવા માટે નવી પહેલ શરૂ કરવામાં આવી
મરાઠી ભાષાનું અપમાન કરનાર કુમાર સાનુના દીકરા જાને માફી માગી, કહ્યું- ભવિષ્યમાં ક્યારેય આવી વાત કહીશ નહીં
વડોદરા : ડભોઇ ખાતે આવેલ વઢવાણા સિંચાઇ તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય
કિન્નર અખાડા મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને અક્ષય કુમારે ઓફર આપી, હવે ફિલ્મનું માર્કેટિંગ કરશે
ગુજરાત : ગિરનાર રોપ-વેની ટિકિટનો ભાવ ફરી નક્કી કરાયો, મુલાકાતીઓને છે આટલો ફાયદો
શ્રદ્ધા કપૂર હવે ઈચ્છાધારી નાગિન બનશે. ફિલ્મ ત્રણ ભાગમાં રિલીઝ થશે
જામનગર : ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નોને લઈ આવેદનપત્ર અપાયું
મુકેશ ખન્ના 'લક્ષ્મી બોમ્બ'ના ટાઈટલ પર ભડક્યા, કહ્યું- શું તમે ફિલ્મનું નામ 'અલ્લાહ બોમ્બ' કે 'બદમાશ જીઝસ' રાખી શકો છો?
જુનાગઢ : ઢેલાણા ગામમાં ભાજપા આગેવાનના સ્મરણાર્થે પુત્રએ પ્રવેશ દ્વાર બનાવ્યું
NCBએ આજે દીપિકા પાદુકોણની મેનેજરને પૂછપરછ માટે બોલાવી, ઘરમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું
મિર્ઝાપુર 2ની માધુરી યાદવ બની નેશનલ ક્રશ, જુઓ ઈશા તલવારના બોલ્ડ ફોટા
સલમાનના પિતા સલીમ ખાને FIR શોથી ખુશ થઈને કવિતા કૌશિકને જમવા આમંત્રિત કરી હતી, આખો પરિવાર શો જોતો હતો
બનાસકાંઠા : ડીસામાં તેલ ઉત્પાદન કરતાં વેપારીઓને ત્યાં ફૂડ વિભાગના દરોડા
દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશના ઘરે NCBના દરોડા, ડ્રગ્સનો જથ્થો જપ્ત
FEEL GOOD : શું તમે પોપટને વોલીબોલ રમતા જોયા છે?
શ્વેતા તિવારી પર તેના કર્મચારીએ છેતરપિંડીનો આરોપ લગાવ્યો, કહ્યું- '2 વર્ષથી મારા 52 હજાર રૂપિયા પરત કરી રહ્યા નથી'
મહેસાણા : નરેશ કનોડિયા અને મહેશ ભાઈ કનોડિયાનાં દુઃખદ અવસાન; શોકમગ્ન કનોડા ગામવાસીઓએ તેમના સામાજિક કાર્યોને કર્યાં યાદ
નરેશ કનોડિયાના ઘરની બહાર પ્રોડ્યૂસરની લાઈન લાગતી, પત્નીએ પણ સમય માગવો પડ્યો હતો
error:
Scroll to Top