પ્રિયંકા ચોપરાએ કમલા હેરિસનું વોગ કવર પેજ શૅર કરીને કહ્યું, 'મહિલા, એક ભારતીય મહિલા'

www.divyabhaskar.co.in |

અમેરિકન વોગ મેગેઝિનના કવર પેજ પર અમેરિકાનાં વાઈસ-પ્રેસિડેન્ટ કમલા હેરિસને જોતાં બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ઘણી જ ખુશ થઈ છે. પ્રિયંકાએ સોશિયલ મીડિયામાં વોગનું કવર પેજ શૅર કરીને કહ્યું હતું કે એક ભારતીય મહિલા ટૂંક સમયમાં જ વ્હાઈટ હાઉસમાં જશે.

સોશિયલ મીડિયામાં પોસ્ટર શૅર કર્યું
પ્રિયંકા ચોપરાએ મેગેઝિનનું કવર પેજ શૅર કરીને ગયા અઠવાડિયે અમેરિકામાં કેપિટલ હિલમાં જે હિંસા થઈ એનાથી પોતાના સ્પેશિયલ મેસેજની શરૂઆત કરી હતી. પ્રિયંકાએ કહ્યું હતું, 'વોશિંગ્ટન DCમાં કેપિટલ હિલમાં આ અઠવાડિયે એવી વસ્તુઓ સામે આવી છે કે એની ભયાનકતા જોયા બાદ આ વચન આપી રહ્યું છે કે માત્ર 10 દિવસમાં અમેરિકાને નેતૃત્વનું આ પ્રકારનું હકારાત્મક ઉદાહરણ વારસામાં મળશે. એક મહિલા, એક મહિલાનો રંગ, એક ભારતીય મહિલા. એક બ્લેક વુમન. એક મહિલા જેનાં પેરન્ટ્સ અમેરિકાની બહાર જન્મ્યાં હતાં. બીજું કંઈ ખાસ હોઈ શકે છે, વાઈસ-પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયાં બાદ નાનકડી છોકરી માત્ર એવી દુનિયા અંગે જાણે છે, જ્યાં એક મહિલા અમેરિકાની ઉપરાષ્ટ્રપ્રમુખ છે. તે ભારતમાંથી આવે છે, એક દેશ (વિશ્વભરના અન્યની જેમ) જ્યાં ઘણી મહિલા નેતાઓ છે, અમેરિકામાં તે પહેલી મહિલા બનશે એ વિશ્વાસ કરવો મુશ્કેલ છે. જોકે આ અંતિમ નહીં હોય એ વિશ્વાસ સાથે. '

આ પહેલાં પ્રિયંકા ચોપરા વોગના કવર પેજ પર જોવા મળી હતી
પ્રિયંકા ચોપરા વોગ અમેરિકાના કવર પેજ પર વર્ષ 2019ના જાન્યુઆરી અંકમાં જોવા મળી હતી. પ્રિયંકા ચોપરા પહેલી ભારતીય સેલેબ હતી, જે વોગ અમેરિકાના કવર પેજ પર આવી હતી.

વોગે પર કમલા હેરિસનો ફોટો શૅર કર્યો તો વિવાદ થયો
વોગના ફેબ્રુઆરી ઈસ્યુમાં કમલા હેરિસ કવર પેજ પર જોવા મળશે. વોગે પોતાના સોશિયલ મીડિયામાં કમલા હેરિસની તસવીરો શૅર કરી હતી. એક તસવીરમાં કમલા હેરિસ ગ્રીન-પિંક બેકગ્રાઉન્ડમાં જોવા મળે છે, જ્યારે અન્ય તસવીરમાં ગોલ્ડન બેકગ્રાઉન્ડમાં જોવા મળે છે. જોકે તસવીરો શૅર કર્યા બાદ જ વિવાદ ઊભો થયો હતો. સોશિયલ મીડિયામાં યુઝર્સે વોગ પર એવો આક્ષેપ મૂક્યો છે કે તેણે મેગેઝિનના કવર પેજ પર કમલા હેરિસના સ્કીન ટોનને યોગ્ય રીતે બતાવવામાં આવ્યો નથી. યુઝર્સે 'વ્હાઈટવોશિંગ'નો આક્ષેપ પણ કર્યો છે. આ ઉપરાંત યુઝર્સે ફોટોઝને વ્યવસ્થિત રીતે એડિટ ના કર્યા હોવાની વાત પણ કરી હતી. યુઝર્સે આ અંગે પોતાના નારાજગી પ્રગટ કરીને સોશિયલ મીડિયામાં ગુસ્સો વ્યક્ત કર્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પ્રિયંકા ચોપરા તથા કમલા હેરિસ

Source

Related
મુંબઈ ફિલ્મ સિટીમાં શૂટ થયેલા એડના ફોટોને અમિતાભ બચ્ચને લદાખનો ફોટો ગણાવ્યો
દિશા પટાનીએ બિકિની પહેરીને વધાર્યુ તાપમાન, જુઓ શાનદાર લુક
દોઢ મહિના બાદ રાહુલ રોયને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, ઠીક થવામાં છથી સાત મહિનાનો સમય લાગશે
ભરૂચ : ગેરકાયદેસર તાંબાની અવર જવર, પોલીસે કર્યો પર્દાફાશ
કાગઝ- મોત અને જીવન વચ્ચેની ગડમથલમાં પંકજ ત્રિપાઠીએ દિલ જીત્યું
SSR BIRTHDAY: સુશાંત સિંહ રાજપૂતના જન્મદિવસ પર ભાવુક થયા ચાહકો, આ અંદાજમાં કર્યા યાદ
કંગના રનૌતના ટ્વિટર પર 3 મિલિયન ફોલોઅર્સ, સુશાંતના મૃત્યુ બાદ જુલાઈ 2020થી સતત સોશિયલ મીડિયા ફોલોઅર્સની સંખ્યા વધી રહી છે
કચ્છ : માંડવીના તબીબોએ સિવિલ હોસ્પિટલમાં કોવિડ રસીકરણ કરાવ્યું
મુકેશ છાબરાએ કહ્યું, 'સ્કેમ 1992'માં પ્રતીક ગાંધીની સફળતાએ બતાવી દીધું કે પૂરી ગેમ ટેલેન્ટની, નાના-મોટા સ્ટાર હોવાની નહીં'
મહેસાણા : વિસનગર મેડિકલ કોલેજમાં મોડ્યુલર ઓપરેશન થિયેટરનું ઉદ્ઘાટન, ઘૂંટણની સર્જરી બનશે સરળ
કપિલ શર્માએ દિલીપ છાબરિયા વિરુદ્ધ નિવેદન આપ્યું, પાંચ કરોડ આપ્યા હોવા છતાંય DCએ સમયસર વેનિટી વેન આપી નહોતી
જુનાગઢ : માંગરોળ પંથકમાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી સામે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી
અમિતાભ બચ્ચનના અવાજવાળી કોરોના કોલર ટ્યુનથી ત્રાસી જઈને વ્યક્તિ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યો, હટાવવા માટે યાચિકા કરી
રાજકોટ : બે ભૂમાફિયાઓ વિરુદ્ધ નોંધાયો લેન્ડ ગ્રબિંગનો ગુનો
કિમ કર્દાશિયનના બહુ જલ્દી કાન્યે વેસ્ટ સાથે થઈ શકે છે ડિવોર્સ, કેટલાંક મહિનાઓથી અલગ રહી રહ્યા છે
પાટણ : યુનિવર્સિટીના વહીવટી ભવનમાં લાઈટનાં ધાંધિયા, અરજદાર વિદ્યાર્થીઓ પરેશાન
લીડ એક્ટર યશના 35મા જન્મદિવસના એક દિવસ પહેલાં 'KGF ચેપ્ટર 2'નું ટીઝર રિલીઝ
આવકવેરા રિટર્ન ભરનારાની સંખ્યા વધીને છ કરોડે પહોંચી
પ્રિયંકા ચોપરાએ માતા સાથે UKમાં કોરોના પ્રોટોકોલ તોડ્યો, સલૂનમાં પોલીસ આવી ગઈ
Bigg Boss 14: રાખી સાવંતના લગ્ન નિકળ્યા ખોટા, જાણો કેવી રીતે ખુલી પોલ
શિલ્પા શિરોડકરે દુબઈમાં ચાઈનીઝ વેક્સિન લીધી? કોરોના વેક્સિન લેનાર પહેલી ભારતીય સેલિબ્રિટી બની
19 વર્ષની થઇ અર્જુન રામપાલની પુત્રી મિહિકા, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હાર્ટ ટચીંગ મેસેજ
NCB સુશાંત સિંહ રાજપૂતના મિત્ર તથા આસિસ્ટન્ટ ડિરેક્ટરની શોધમાં, એક્ટરને ડ્રગ્સ આપવાનો આક્ષેપ
પાટણ : સમી તાલુકાના બાસપા ગામે બંધ મકાનમાં ચોરી
error:
Scroll to Top