ચાર દિવસ સુધી હર્ષવર્ધન રાણે ઓક્સિજન સપોર્ટ પર હતો, કોરોના પોઝિટિવ થતાં ICUમાં એડમિટ કરવામાં આવ્યો હતો

www.divyabhaskar.co.in |

'સનમ તેરી કસમ' ફૅમ હર્ષવર્ધન રાણે થોડાં દિવસ પહેલા કોરોના પોઝિટિવ હોવાની વાત સામે આવી હતી. એક્ટરને છેલ્લાં કેટલાંક દિવસોથી તાવ તથા માથામાં દુખાવો હતો. જ્યારે તેણે પહેલી વાર તપાસ કરાવી તો તેને વાઈરલ ફીવર હોવાની વાત કરવામાં આવી હતી. જોકે, પછી તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોવિડ 19નો રિપોર્ટ આવ્યા બાદ તે ઘરમાં જ આઈસોલેટ થયો હતો. જોકે, બે દિવસ સુધી હર્ષવર્ધનની તબિયતમાં કોઈ સુધારો થયો નહોતો. હર્ષવર્ધન બીજીવાર હોસ્પિટલમાં ગયો તો તેને ઓક્સિજન સપોર્ટ સાથે ICUમાં એડમિટ કરવામાં આવ્યો હતો.

હર્ષવર્ધન રાણેની ફિલ્મ 'તૈશ' 29 ઓક્ટોબરના રોઝ ઝી5 પર રિલીઝ થવાની છે. આ ફિલ્મનું પ્રમોશન શરૂ થાય તે પહેલા જ હર્ષવર્ધન કોરોના પોઝિટિવ થયો છે. હવે તે ફિલ્મના પ્રમોશનમાં સામેલ થશે નહીં. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં હર્ષવર્ધને કહ્યું હતું, 'હું ઓક્સિજન સપોર્ટ પર હતો. મને બહુ જ ખરાબ લાગ્યું કે હું ફિલ્મને પ્રમોટ કરી શકીશ નહીં. મને હજી પણ નબળાઈ લાગે છે. સૌ પહેલા મને માથાનો દુખાવો તથા તાવ આવતો હતો. ચાર દિવસ બાદ પણ મારી તબિયતમાં કોઈ ફેર ના પડ્યો ત્યારે હોસ્પિટલ ગયો હતો. ડૉક્ટર્સે વાઈરલ ફીવર હોવાની વાત કહી હતી. જોકે, મેં કોવિડ 19નો ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.'

વધુમાં હર્ષવર્ધને કહ્યું હતું, 'રિપોર્ટ પોઝિટિવ આવ્યના બે દિવસ બાદ પણ તાવ તથા માથામાં દુખાવો હતો. હું બીજીવાર હોસ્પિટલ ગયો. તેમણે તરત જ મને ICUમાં એડમિટ કર્યો હતો. આઠ દિવસ બાદ તાવ તથા માથાનો દુખાવો ઓછો થયો હતો.'

View this post on Instagram

#PALI from #TAISH on 29th October on @zee5premium🔥

A post shared by Harshvardhan Rane (@harshvardhanrane) on Oct 23, 2020 at 10:30pm PDT

હર્ષવર્ધનની અપકમિંગ ફિલ્મ 'તૈશ'ને બિજોય નામ્બિયારે ડિરેક્ટ કરી છે. હર્ષવર્ધને કહ્યું હતું, 'બિજોય રોજ 2થી ત્રણ વાર ફોન કરીને મારી તબિયત પૂછે છે. આ ફિલ્મના પાત્રની તૈયારી માટે મેં મારી જાતને બે અઠવાડિયે રૂમમાં બંધ કરી દીધી હતી. જોકે, જ્યારે ટ્રેલર લૉન્ચ થયું ત્યારે પણ હું આઈસોલેશનમાં હતો. જોકે, તે વખતે કારણ અલગ હતું.' આ ફિલ્મમાં હર્ષવર્ધન રાણેની સાથે સંજીદા શેખ, કૃતિ ખરબંદા તથા જિમ સરભ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Harshvardhan Rane was on oxygen support for four days, was admitted to ICU after corona tested positive.

Source

Related
મુશ્કેલીમાં વધારો:રાજ કુંદ્રાની કંપનીનાં ચાર કર્મચારીઓ વિટનેસ બનવા તૈયાર થયા, ક્રાઈમ બ્રાંચ દરેકને કંપનીનાં કામકાજ વિશે પૂછશે
ભરૂચ : અંકલેશ્વર પાનોલી ને. હા. 48 પરથી 40 હજાર લીટર બાયોડીઝલનો જથ્થો ઝડપાયો
‘દિલ બેચારા’ને એક વર્ષ પૂરું:સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ને એક વર્ષ પૂરું થતા સંજના સાંઘી ઈમોશનલ થઈ, લખ્યું-તારા વિશે વિચારી રહી છું
પંચમહાલ : શહેરા તાલુકા પંચાયતના જે. બી. સોલંકીનું રાજીનામુ આપ્યું હોવાની વાત અફવા સાબિત થઇ
બિગ બોસ OTT:સલમાન ખાન નહીં પરંતુ કરણ જોહર કોન્ટ્રોવર્શિયલ શોને હોસ્ટ કરશે; મેકર્સ સૌથી મોટો ટ્વિસ્ટ લાવ્યા
કચ્છ : નલિયામાં આવેલા જોગીરાજ મંદિરે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરાઇ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:‘બબીતાજી’ બનતી મૂનમૂન દત્તા શૉ નહીં છોડે, પ્રોડ્યુસર અસિત મોદીએ સ્પષ્ટતા કરીને અફવાઓને રદિયો આપ્યો
રાજ કુંદ્રાએ લૉકડાઉનમાં આપ્યો હતો બિઝનેસ આઈડિયા, કોઈ પણ કામ હોય, 'લોકોના મોબાઈલ પર કરો ફોકસ'
લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ:રાજ કુંદ્રાએ તેની પત્ની એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીને કરોડો રૂપિયાનો બંગલો ગિફ્ટ કર્યો હતો, જુઓ અંદરની તસવીરો
જામનગર : જીજી હોસ્પિટલમાં ખાનગી સિક્યુરિટી ગાર્ડને છુટા કરી દેવા મામલે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને રજૂઆત કરાઇ
બાહુબલીએ નવો અવોર્ડ જીત્યો:સુપરસ્ટાર પ્રભાસ એશિયાનો ‘મોસ્ટ હેન્ડસમ મેન’ બન્યો, પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન અને કોરિયન સ્ટાર કિમ હ્યુન જૂંગને પણ પાછળ પાડ્યા
જુનાગઢ : માણાવદરમાં રસાલા ડેમના પાટિયા તોડી પડાતા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
રાજ કુન્દ્રાને લઈ પોલીસ બંગલા પર પહોંચી:121 પોર્ન ક્લિપ 9 કરોડમાં વેચવાની તૈયારીમાં હતો કુન્દ્રા
રાજ કુંદ્રા પર ન્યૂડ ઓડિશનનો આરોપ લગાવનાર મોડેલને ધમકીઓ મળી રહી છે
રાજ કુંદ્રાનું પોર્ન સામ્રાજ્ય:ન્યૂડ નામથી જ મોડેલના નંબર સેવ કરતો શિલ્પાનો પતિ, WhatsApp પર રોજ નવું ગ્રુપ બનતું
આ સાઉથ સુપરસ્ટાર બન્યો મોસ્ટ હેન્ડસમ એશિયન મેન, ટોપ 10માં #1
જેકી શ્રોફની દીકરીનો બોલ્ડ અવતાર:કૃષ્ણા શ્રોફ મેગેઝિન કવર ફોટોશૂટ માટે ટોપલેસ થઈ, દિશા પટની સહિતના સેલેબ્સે વખાણ કર્યાં
રાજ કુંદ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીની પહેલી પોસ્ટ આવી સામે, લખ્યુ - 'પોતાની જિંદગી જીવવા માટે આજે મારે ...'
પતિની ધરપકડ બાદ ફર્સ્ટ રિએક્શન:શિલ્પા શેટ્ટીએ કહ્યું, 'હું પડકારોનો સામનો કરીને આમાંથી બહાર આવીશ'
વડોદરા : ભારતની આઝાદીનો મહિમા ગાતા પુસ્તકોનું પ્રદર્શન યોજાયું
રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસ:ટોપલેસ, ન્યૂડ સીન્સના શૂટિંગ પહેલાં કોન્ટ્રાક્ટ સાઇન કરાવવામાં આવતો, એક્ટ્રેસ કે મોડલ કેસ નહીં કરે તેવી બાંહેધરી આપતી
બ્લફ માસ્ટરનાં ગીતોએ રીતસર તહલકો મચાવેલો
TMKOC: બ્રા ની સ્ટ્રેપ દેખાતા ટ્રોલ થઈ એક્ટ્રેસ, પતિએ ટ્રોલને ઝાટક્યા
ટીવી ઇન્ડસ્ટ્રીને કોરોનાનો માર:ભારતી સિંહે ફીમાં ઘટાડો કર્યો, કહ્યું- '70-50% ઓછી ફીમાં કામ કરવું પડે છે'
error:
Scroll to Top