કોરોના પોઝિટિવ 85 વર્ષીય એક્ટર સૌમિત્ર ચેટર્જી હજી પણ ICUમાં, ડૉક્ટર્સે કહ્યું- તેમને તાવ નથી પરંતુ તેઓ હાઈ રિસ્ક ઝોનમાં છે

www.divyabhaskar.co.in |

85 વર્ષીય દિગ્ગજ બંગાળી ફિલ્મ એક્ટર સૌમિત્ર ચેટર્જી કોલકાતાની હોસ્પિટલના ICUમાં દાખલ છે. તેમની તબિયત ગંભીર છે. ડૉક્ટર્સના મતે 85 વર્ષીય સૌમિત્ર હાલમાં અર્ધ-બેહોશીની હાલતમાં છે. જોકે, તેમનું ઓક્સિજન લેવલ નોર્મલ છે. તેમને 6 ઓક્ટોબરના રોજ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને ત્યારે તેમનું ઓક્સિજન લેવલ ઘણું જ ઓછું હતું. તેમનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

હાલમાં હાઈ રિસ્ક ઝોનમાં
ન્યૂઝ એજન્સી PTI સાથેની વાતચીતમાં ડૉક્ટરે કહ્યું હતું, 'સૌમિત્રનું સોડિયમ લેવલ યોગ્ય છે પરંતુ પોટેશિયમ લેવલ ઓછું છું. પોટેશિયમ લેવલને સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેઓ અર્ધ બેહોશી હાલતમાં છે. ઓક્સિજન લેવલ નોર્મલમ છે. તેમને તાવ નથી પરંતુ તેઓ હજી પણ હાઈ રિસ્ક ઝોનમાં છે.'

બેચેની થતા ICUમાં શિફ્ટમાં કરવામાં આવ્યા
શુક્રવાર, 9 ઓક્ટોબરના રોજ સૌમિત્રને બેચેની જેવું લાગતા ડૉક્ટર્સે ICUમાં શિફ્ટ કર્યા હતા. આ પહેલા તેમની દીકરી પૌલોમીએ કહ્યું હતું કે ડૉક્ટર્સ તેના પિતાનું ધ્યાન રાખી રહી છે. તેમનું બ્લડ પ્રેશર નોર્મલ છે અને ઓક્સિજનની જરૂર નથી.

સત્યજીત રે અને સૌમિત્ર ચેટર્જીની જુગલ જોડી
બંગાળના ખૂબ જાણીતા એક્ટર સૌમિત્ર ચેટર્જી ખાસ ફિલ્મમેકર સત્યજીત રે સાથેના તેમના કામને કારણે વધુ જાણીતા છે. સત્યજીત રે અને સૌમિત્ર ચેટર્જીએ 14 ફિલ્મમાં સાથે કામ કર્યું છે. તેમણે 1959માં ડેબ્યૂ પણ સત્યજીત રેની ફિલ્મ 'અપૂર સંસાર'થી કર્યું હતું. આ ઉપરાંત તેઓ ઓસ્કર વિજેતા સત્યજીત રે દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિટેક્ટિવ કેરેક્ટર ફેલુદાને પ્લે કરનારા પહેલા એક્ટર હતા. તેમણે 100 ફિલ્મમાં કામ કર્યું છે અને તેમાંથી બે હિંદી ફિલ્મ 'નિરૂપમા' તથા 'હિન્દુસ્તાની સિપાહી' છે. હિંદીમાં તેમણે 'સ્ત્રી કા પત્ર' નામની ફિલ્મ ડિરેક્ટ કરી હતી. છેલ્લે તેઓ મોટા પડદે 2019માં આવેલી બંગાળી ફિલ્મ 'સાંજબાતી'માં દેખાયા હતા.

આ મોટા સન્માન મળ્યા

  • 2012માં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનું સૌથી મોટું સન્માન દાદા સાહેબ ફાળકે અવોર્ડ મળ્યો
  • ત્રણવાર નેશનલ ફિલ્મ અવોર્ડ મળ્યો
  • 2004માં ભારત સરકારે પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


સૌમિત્ર ચેટર્જીએ અંદાજે 100 ફિલ્મમાં કામ કર્યું છે

Source

Related
રાજકોટ : ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચાલતા ચણા ખરીદ કેન્દ્ર પર ખેડૂતોને હાલાકી
કરિશ્માની બર્થડે બેશ:અમૃતા અરોરાએ સો.મીડિયામાં પાર્ટીની તસવીર શૅર કરીને કહ્યું, 'તું હંમેશાં આ જ રીતે ચમકતી રહે'
છલિયાનાં ગીતોથી બોલિવૂડમાં બે સગ્ગા ભાઇઓની બીજી સંગીતકાર જોડી સ્થપાઇ
મહેસાણા : જિલ્લાના 3 તાલુકામાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો
કમાલ ખાનનો નિર્ણય:KRK સલમાન ખાન વિરુદ્ધ હાઈકોર્ટમાં જશે, કહ્યું- કોર્ટે મને અત્યાર સુધી પોસ્ટ કરેલા વીડિયો હટાવવાનું કહ્યું નથી
પંચમહાલ : કાલોલના વેજલપુરમાં ઓઇલ મીલના ગોડાઉનમાંથી ૧૫૫ તેલના ડબ્બાની ચોરી
ઓનલાઇન ફ્રોડ:શબાના આઝમીને દારૂની હોમ ડિલિવરી મોંઘી પડી, મુંબઈ પોલીસને એક્શનની માગ કરી
મહેસાણા : દોઢ વર્ષમાં 184 વાહનચાલકોના આરટીઓ દ્વારા લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા
આપવીતી:આર્થિક તંગી સામે ઝઝૂમતી ટીવી એક્ટ્રેસ ચાહત ખન્નાએ કહ્યું, બે બાળકોની માતા હોવાને કારણે કોઈ કામ આપતું નથી
દાહોદ : 2 મોડેલ ડે સ્કૂલ બંધ થવાથી 600 ઉપરાંત બાળકોનું અંધકારમય બન્યું
નુસરતનો હોટ અંદાજ:પ્રેગ્નન્સી દરમિયાન સ્વિમિંગ પૂલમાં એક્ટ્રેસે હોટ અંદાજમાં પોઝ આપ્યા, વીડિયો શેર કરતાં લખ્યું, 'નો રિસ્ક, નો સ્ટોરી'
ગુજરાત : હાર્દિક પટેલને મોટી રાહત, કોર્ટે રાજ્ય બહાર જવા મંજૂરી આપી
સેલેબ લાઈફ:અવિકા ગોર સાથે સિક્રેટ ચાઈલ્ડને લઈને મનીષ રાયસિંઘે ચુપ્પી તોડી, કહ્યું - મારા લગ્નને એક વર્ષ થઈ ગયું છે અને તે પણ રિલેશનશિપમાં છે
કાસ્ટિંગ કાઉચ પર મિનિષા લાંબાનો ખુલાસો, કહ્યું- બોલિવૂડ એક્ટરને કર્યો હતો પ્રેમ, દગો મળ્યો
ઈમર્જન્સીની તૈયારી:કંગના રનૌતે ઈન્દિરા ગાંધીની બાયોપિક માટે તૈયારીઓ શરૂ કરી, પ્રોસ્થેટિકનો ફોટો શેર કર્યો
પાટણ : ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરસ્વતી નદી બે કાંઠે વહી
વેડિંગ બેલ્સ:'કુંડળી ભાગ્ય' ફેમ ઈશા આનંદ શર્માએ પાયલોટ વાસદેવ સિંહ જસરોટીયાની સાથે લગ્ન કર્યા, કહ્યું- આ એક ક્રેઝી લવ સ્ટોરી છે
હું લગ્ન પહેલા પ્રેગનેન્ટ થઇ જાઉ તો? પુત્રી આલિયાના આ સાવલ પર અનુરાગ કશ્યપે આપ્યો આ જવાબ
'ભૂત પોલીસ' અપડેટ:રમેશ તૌરાણીની 'ભૂત પોલીસ' માં સૈફ અલી ખાન નેગેટિવ રોલમાં જોવા મળશે, ફિલ્મમાં અર્જુન કપૂરની સાથે 'બાબાગિરી' કરશે
વિદ્યા બાલનની શેરનીને મળી અમુલ તરફથી ખાસ ભેટ અને સૌથી મોટી ટ્રિબ્યુટ, જુઓ
સેક્સિઝ્મ પર વિદ્યા બાલને ખૂલીને વાત કરી:અભિનેત્રીએ કહ્યું - મેં પુરુષો, મહિલાઓ અને મારી જાત સાથે સેક્સિઝ્મ સાથે લડી છું, હવે સ્ત્રી હોવા માત્રથી ક્યાંય પાછી પાની નથી કરતી
ડબ્બુ રત્નાની માટે સૌથી બોલ્ડ અવતારમાં નજરે આવી ક્રિતી સેનન, જુઓ તસવીર
ધર્મેન્દ્રનો જુસ્સો:85 વર્ષના અભિનેતાએ વોટર એરોબિક્સ કરતો વીડિયો શેર કર્યો, લખ્યું- તે સ્વાસ્થ્ય માટે આશિર્વાદ છે
શૉર્ટ ડ્રેસમાં રુબીના દિલેકનો ગ્લેમરસ વીડિયો, ટોની કક્કડના ગીત પર બતાવી અદાઓ
error:
Scroll to Top